મોટો નિર્ણય / ગુજરાતમાં ધો.10 બોર્ડની પરીક્ષાઓ રદ્દ , રૂપાણી સરકારે આખરે ગંભીરતા સમજી લીધો નિર્ણય
મુખ્યમંત્રી
વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના
વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
• ધો-10ના વિધાર્થી માટે માસ પ્રમોસન
• નિયમિત વિધાર્થીઓ માટે માસ પ્રમોસન અપાશે
• કોર કમિટિની બેઠકમાં લેવાયો નિર્ણય
CM
રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યમાં
વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે કોરોનાની આ
સ્થિતિમાં રાજ્યના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ એસ.એસ.સી.ના
નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય
કર્યો છે.
પરીક્ષા રદ્દ કરવાનો સરકારે લીધો નિર્ણય