ગુજરાત રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા અંતર્ગત વિષય મુજબ જગ્યાઓ જાહેર...વધુ માહિતી માટે નીચે આપેલ વેબસાઈટ લિંક પર ક્લિક કરો...
https://www.gserc.in/Home.aspx
"હોમ લર્નિંગ"અંતર્ગત દુરદર્શન કેન્દ્ર –ડીડી ગિરનાર પર શૈક્ષણિક કાર્યનું ૧૬ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી -૨૦૨૧ નું સમયપત્રક