HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

21 નવેમ્બર, 2020


02/07/99ના ઠરાવબાદ નિમણુક પામેલા શિક્ષણ સહાયકો,વહીવટીસહાયકો ,સાથીસહાયકો

ના પાંચ વર્ષ ઉચ્ચકવેતનથી બજાવેલ સેવાઓ બઢતી /પ્રવરતા /ઉચ્ચતર પગાર ધોરણ  તેમજ

નિવૃત્તિ વિષયક લાભો માટે માન્ય ગણવા બાબત તા /૨૧/૧૧/૨૦૨૦ મહીસાગર ડીઇઓ પરિપત્ર

 

 ડાઉનલોડ

પ્રતિ આચાર્યશ્રી જિલ્લાની તમામ શાળાઓ

શિક્ષણ સહાયકનું માહિતી પત્રક 

વર્ડ ફોર્મેટમાં

ડાઉનલોડ

પ્રતિ આચાર્યશ્રીબિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ

શિક્ષણ સહાયકનું માહિતી પત્રક પીડીએફ

ડાઉનલોડ

મોધવારી અને બોનસ પત્રકો પી ડી.એફ. click here
 

Get Update Easy