HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

6 ઑક્ટોબર, 2020

ધોરણ 9થી 12 માં બોર્ડ દ્વારા ઘટાડેલ અભ્યાસક્રમ કયા કયા એકમ દૂર થયા જુઓ -2020

 

કોરોના મહામારીને કારણે આજે શાળાઓ બંધ છે અને વિદ્યાર્થીઓ ઘરેઅભ્યાસ કરી રહ્યા છે,ત્યારે આ સંજોગોને ધ્યાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 થી 12 નો અભ્યાસક્રમ ઘટાડવામાં આવ્યો છે.જેમાં કયા કયા ટોપીક દૂર કરવામાં આવ્યા છે એનું વિગતવાર અને વિષયમુજબ લિસ્ટ અહી મૂકવામાં આવ્યું છે. 

શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે ધોરણ-૯ ના સુધારેલ અભ્યાસક્રમની વિગતો મોકલવા બાબત.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે ધોરણ-૧૦ ના સુધારેલ અભ્યાસક્રમની વિગતો મોકલવા બાબત. 

શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે ધોરણ-૧૧ ના સુધારેલ અભ્યાસક્રમની વિગતો મોકલવા બાબત. 

શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે ધોરણ-૧૨ ના સુધારેલ અભ્યાસક્રમની વિગતો મોકલવા બાબત. 

શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે ધોરણ- ૯ થી ૧૨ ના સુધારેલ અભ્યાસક્રમની વિગતો મોકલવા બાબત 

Get Update Easy