⇒રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ચિંતાજનક હદે ફેલાયું છે ત્યારે સરકારી કચેરીઓમાં સંક્રમણ ન ફેલાય તે માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તમામ સરકારી કર્મચારીઓ માટે તેમના મોબાઇલમાં ફરજિયાત આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા સૂચના અપાઈ છે.
Aarogya Setu App Click Here
ગુજરાત ગૌરવ દિન પીડીએફ ફાઇલ Click Here
દરેક શાળાના વિદ્યાર્થીઓએ ગુજરાત કોરોના વોરિયર્સ વિષય પર ચિત્ર કાવ્ય નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે વિદ્યાર્થી દ્વારા તૈયાર કરેલ કૃતિ પર વિદ્યાર્થીનું પૂરે પૂરું નામ, વિદ્યાર્થી નું ધોરણ ,વિદ્યાર્થીની શાળાનું નામ વિદ્યાર્થીની શાળા નો યુ. ડાયસ કોડ ,, વાલી નુ ઇમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર અવશ્ય લખવો આ રીતે તૈયાર કરેલ કૃતિને gujaratgauravdin.mahisagar@
Microsoft Teams |
*Link for Teams Download for PC*
*Link for Teams Download for ANDROID Mobile*
*Link for Teams Download for IOS Mobile*
NEET(U.G.)૨૬જુલાઈના રોજ તથા JEE(મેઈન) ૧૯થી૨૩ જુલાઈ દરમિયાન લેવાશે
ધો.૧૨
સાયન્સ (બી ગ્રુપ) પછી મેડીકલમાં પ્રવેશ માટે સમગ્ર દેશમાં એકસાથે NEET લેવામાં આવે છે.
એન્જીનિયરીંગ ક્ષેત્ર માટે સમગ્ર
દેશમાં JEE (મેઈન) લેવામાં આવે છે CSIR-UGC-NET માટે ૧૫ મે સુધી અરજી કરી શકાશે.
કોરોનાને કારણે મેડીકલ પ્રવેશ માટે યોજાતી નેશનલ ઇલીજીબીલીટી કમ એન્ટર ટેસ્ટ (એનઇઇટી) ની પરીક્ષા ર૬ જુલાઇએ દેશભરમાં યોજાશે. આ સાથે જોઇન્ટ એન્ટ્રાન્સ એકઝામીનેશન (જેઇઇ) મેઇન્સની પરીક્ષા તા.૧૯ થી ર૩ જુલાઇ દરમિયાન યોજાશે. જયારે જેઇઇ એડવાન્સની પરીક્ષા ઓગષ્ટ માસમાં લેવાશે. આ જાહેરાત માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરીયાલે જાહેર કરી છે.