HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

2 એપ્રિલ, 2020

GSHSEB માં YOUTUBE ચેનલ પર અપલોડ કરેલ ધો.9 થી12 ના શૈક્ષણિક કાર્યક્રમો

 
GSHSEB (ગુ.મા.શિ.બોર્ડ,ગાંધીનગર) દ્વારા પ્રેરિત YouTube 
  • આપણા બાળકો ઘેર બેઠા-બેઠા કંઈક નવું શીખે તેવા શુભ આશય સહ..
  • ગુ.મા.શિ.બોર્ડ દ્વારા તૈયાર કરેલ યુ-ટયુબ વિડિઓ દ્વારા શૈક્ષણિક માહિતી 
  • ધો.11/12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે Study From Home  અભિયાન અંતર્ગત Learning Meteraial નો મહત્તમ ઉપયોગ કરો.



 ધો.11 Maths Click Here 
 ધો.11 Chemistry Click Here 
 ધો.11 Physics  Click Here
ધો.11 Biology  Click Here
ધો.12 Maths Click Here
ધો.12 Chemistry Click Here
ધો.12 Physics  Click Here
ધો.12 Biology  Click Here
ધો.9/10/11/12ના વિદ્યાર્થીઓ માટે Study From Home  અભિયાન અંતર્ગત Learning Meteraial નો મહત્તમ ઉપયોગ કરો.
ધો.9 ગુજરાતી અહીં ક્લિક કરો 
ધો.9 સામાજિક વિજ્ઞાન અહીં ક્લિક કરો 
ધો.9 વિજ્ઞાન અહીં ક્લિક કરો 
ધો.9 ગણિતઅહીં ક્લિક કરો 
ધો.9 અંગ્રેજી અહીં ક્લિક કરો 
ધો.10 ગુજરાતી અહીં ક્લિક કરો 
ધો.10 સામાજિક વિજ્ઞાન અહીં ક્લિક કરો 
ધો.10 વિજ્ઞાન અહીં ક્લિક કરો 
ધો.10 ગણિત અહીં ક્લિક કરો 
ધો.10 અંગ્રેજી અહીં ક્લિક કરો 
ધો.11 નામાના મૂળતત્વો અહીં ક્લિક કરો 
ધો.12 નામાના મૂળતત્વો અહિં ક્લિક કરો

Get Update Easy