HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

13 જાન્યુઆરી, 2019

જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી શિલ્પાબેન પટેલ સાહેબનું સ્વાગત કરતા પ્રિન્સિપાલ શ્રી કે.બી.પટેલ


જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી શિલ્પાબેન પટેલ સાહેબનું સ્વાગત કરતા પ્રિન્સિપાલ શ્રી કે.બી.પટેલ 
નવનિયુક્ત DEO શ્રીમતી શિલ્પાબેન પટેલ સાહેબ તથા DEPO શ્રી મલેખ સાહેબનું ઉદબોધન કરતા સંચાલક મંડળના મહામંત્રી શ્રી દિલીપભાઇ શુકલ સાહેબ 
ડીઇઓ શ્રીમતી શિલ્પાબેન પટેલ સાહેબનું શાલ ઓઢાળી સન્માન કરતા રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ પટેલ સાહેબ 
શાળા સંચાલક મંડળ,આચાર્યશ્રીઓ,મા.અને ઉ.મા.સંઘના હોદેદારો,મહીસાગર જિલ્લો 
શાળા સંચાલક મંડળ,આચાર્યશ્રીઓ,મા.અને ઉ.મા.સંઘના હોદેદારો,મહીસાગર જિલ્લો

👆મહિસાગર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા લેવાનાર દ્વિતીય પરીક્ષા જાન્યુઆરી -ફેબુઆરી 2019
👆 શાળા કક્ષાએ લેવાનારી ધોરણ 10 વૈકલ્પિક પરીક્ષાનો કાર્યક્રમ ફ્રેબુઆરી 2019


Get Update Easy