ધોરણ-૧૧ સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી (S.L.)વિષયના પરિરૂપ અંગે
રજીસ્ટર્ડ થયેલી ખાનગી અનુદાનિત માધ્યમિક શાળાઓ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી વર્ષ-૨૦૧૭
23/12/2017
- સુચના :- ગુ. માં. અને ઉ. માં. શિક્ષણ બોર્ડ ના તા :- ૧૪/૧૧/૨૦૧૭ ના પત્ર થી મળેલ ઉમેદવાર લાયકાત સંબધિત સ્પષ્ટતાઓ , ઓનલાઈન અરજી પત્રક માં સામેલ કરેલ છે. જેની સંબધિત ઉમેદવારોને નોંધ લેવા જણાવવા માં આવે છે.
22/12/2017
- ચલણ ભરવાની તારીખ 04/01/2018 તેમજ અરજી કરવાની તારીખ 06/01/2018 (23:59 કલાક) સુધી લંબાવામાં આવેલ છે. ઉમેદવાર અરજી કર્યા બાદ 08/01/2018 .(કચેરી સમય)સુધી સ્વીકાર કેન્દ્રમાં અરજી જમા કરાવી શકશે.