માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓને સાતમા પગારપંચની માગણીનો સ્વીકાર થતા
જાન્યુઆરી-ર૦૧૬ થી જુલાઇ-ર૦૧૭ નો તફાવત ગણતરી કરીને તેને પાંચ ભાગમાં
વિભાજીત કરવાનું થાય છે. તો સરળતાથી તફાવતની ગણતરી કરવા તેમજ દર વર્ષે
ઇજાફાની ગણતરી કરવા માટે અહી એક કેલ્કયુલેટરની શીટ