રજીસ્ટર્ડ થયેલી બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૬
- નામ. હાઇકોર્ટમાં દાખલ થયેલ એલ પી એ નંબર 535/2017 તથા અન્ય ગ્રુપ મેટરોમાં આવનાર આખરી ચુકાદો દરેક ઉમેદવારોને બંધનકર્તા રહેશે, તે શરતે ભલામણપત્ર આપવાની કાર્યવાહી કરવામાં આવે છે.
- જીલ્લા ફાળવણી થયેલ ઉમેદવારોને ફાળવવામાં આવેલ સબંધિત જીલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નિયત કરવામાં આવેલ કેમ્પના સ્થળે નીચે દર્શાવેલ સમય અનુસાર શાળા પસંદગી માટે આધારો સાથે હાજર રહેવું.
- જીલ્લા કક્ષાએ હાજર ન રહેનાર ઉમેદવારોને ભવિષ્ય માં શાળા પસંદગીનો હકદાવો રહેશે નહિ.
- બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચત્તર માધ્યમિક(Higher Secondary) શાળા - જીલ્લાના આપેલ વિકલ્પ તથા મેરીટ માર્ક્સના આધારે જીલ્લા ફાળવણીની વિગતો
- બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક(Secondary) શાળા - જીલ્લાના આપેલ વિકલ્પ તથા મેરીટ માર્ક્સના આધારે જીલ્લા ફાળવણીની વિગતો
વિભાગ | તારીખ અને સમય |
ઉચ્ચતર માધ્યમિક વિભાગ | ૦૮.૦૫.૨૦૧૭ સવારે ૧૨.૦૦ કલાકે |
માધ્યમિક વિભાગ | ૦૮.૦૫.૨૦૧૭ બપોરે ૧૫.૦૦ કલાકે |
ઘો-૧૦ અને ઘો-૧૨ ના પ્રશ્નપત્ર પરિરૂપ