HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

22 જાન્યુઆરી, 2017

શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં વિજેતાઓની યાદી

શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં વિજેતાઓની યાદી
સંચાલક મંડળમાં
  • પ્રિયવદન કોરાટ
  • કે.એ.બુટાણી
  • પ્રવિણ કાછડિયા
  • એક બેઠક પેન્ડિંગ
મા.શિક્ષક મંડળમાં
  • રાજેશ વસરા
  • કિરિટસિંહ મહિડા
  • જિગિશ શાહ
સરકારી શિક્ષક મંડળમાં
  • હરદેવસિંહ રાણા
આચાર્ય મંડળમાં
  • નરેન્દ્ર વાઢેર
  • અરવિંદ પટેલ
  • હસમુખ પટેલ
ઉ.શિક્ષક મંડળમાં
  • નરસિંહ ચૌધરી
વહિવટી કર્મચારી મંડળમાં
  • મુકેશ રાવલ
  • પુરૂષોત્તમ સોનારા
આચાર્ય ઉત્તર બુનિયાદી મંડળમાં
  • સંજય મકવાણા
ઉત્તર બુનિયાદી શિક્ષક મંડળમાં
  • જસવંત દેસાઇ
  • વાલી મંડળમાં
  • કેતન પટેલ
  • શૈલેષ વોરા
  

Get Update Easy