HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

9 નવેમ્બર, 2016

NEET Questions Bank E-Books




 NEET Questions Bank E-Books :

ગુજરાત બોર્ડ દ્વારા NEET પરીક્ષાની તૈયારી માટે ખૂબજ ઉપયોગી 4 વિષય Physics, Chemistry, Biology અને Maths ની બહાર પાડવામાં આવેલી બુક Direct ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો 

 Direct Click Here

Answer Key for Semester III Examination 2016 

મહીસાગર ડીઈઓ પરીપત્ર અને અંતિત ના પત્રકો pdf file 

General Science Question : Click Here

નવી નોટને ૧૨૦ મીટર ઊંડે છુપાવેલી હશે તો પણ તેનું લોકેશન મળી જશે ! રૂ. ૨૦૦૦ની નવી નોટ બનાવવામાં નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. બ્લેકમનીનું સર્જન રોકવાનાં હેતુથી તેને ચલણમાં મુકવામાં આવનાર છે. રૂ. ૨૦૦૦ની નવી નોટમાં બ્રેઈલ લિપિનું લખાણ પણ હશે તેથી પ્રજ્ઞાાચક્ષુ લોકો તેને સરળતાથી ઓળખી શકશે. રૂ. ૨૦૦૦ની દરેક નવી નોટ પર RFID ટેગ તરીકે ઓળખાતી ચીપ લગાવવામાં આવેલ છે. RFID ટેગની ઓળખ માટે કે પરખ માટે કોઈ પાવર સોર્સની જરૂર પડશે નહીં. RFID ટેગ માત્ર સિગ્નલ રિફલેક્ટર તરીકે કામ કરશે. RFID ટેગ વડે સંતાડેલી ચલણી નોટોનું લોકેશન સરળતાથી જાણી શકાશે. સેટેલાઈટ દ્વારા જ્યારે લોકેશન શોધવાની રિકવેસ્ટ મોકલવામાં આવશે ત્યારે જે તે લોકેશન પર આ નોટો સંતાડવામાં આવી હશે ત્યાંથી RFID ટેગ સિગ્નલને પાછા મોકલશે તેમજ નોટનો સિરિયલ નંબર પણ પાછો મોકલશે. આમ રૂ. ૨૦૦૦ની તમામ ચલણી નોટોનું લોકેશન સરળતાથી મેળવી શકાશે. RFID ટેગ દ્વારા જમીનની સપાટીથી ૧૨૦ મીટર ઉંડે સુધી નોટો છુપાવેલી હશે તો પણ તેનું લોકેશન સરળતાથી મેળવી શકાશે. RFID ટેગ ને નોટ પરથી સરળતાથી દૂર કરી શકાશે નહીં કે તેનો નાશ કરી શકાશે નહીં. તેની સાથે કોઈ જાતનાં ચેડાં કરી શકાશે નહીં. નોટને જ્યારે ડેમેજ કરવામાં આવે ત્યારે જ તે દૂર કરી શકાશે. સેટેલાઈટ દ્વારા કયા સ્થળે કેટલી સંખ્યામાં રૂ. ૨૦૦૦ની નવી નોટ છુપાવવામાં આવી છે તેની ચોક્કસ રકમ RFID ટેગથી જાણી શકાશે. બેન્કો અને નાણાં સંસ્થાઓ સિવાય અન્ય કોઈ સ્થળે લાંબા સમય માટે આવી નોટો છુપાવેલી હશે તો તેની ભાળ મેળવી શકાશે. વધુ તપાસ માટે આ અંગેની માહિતી આવકવેરા વિભાગને આપીને છુપાવેલા બ્લેકમની પકડી શકાશે કે તેની ભાળ મેળવી શકાશે. આમ બ્લેકમનીનું સર્જન રોકવામાં તે મદદ કરશે. મોદી સરકાર દ્વારા ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેની અસર આગામી સમયમાં દેખાશે પણ આરબીઆઈના જણાવ્યા પ્રમાણે છેલ્લાં છ વર્ષમાં તેને વિવિધ બેંકો દ્વારા ૩૨ લાખ જેટલી નકલી નોટો આપવામાં આવી હતી.

Get Update Easy