06-08-2016
- હાઇકોર્ટમાં દાખલ થયેલ પી.આઈ.એલ નં. 108/2016 ના તા. 04/08/2016 ના ચુકાદાથી બિન અનામત કેટેગરીના આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 10 ટકા જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈને રદ કરેલ હોવાથી બિન અનામત કેટેગરીના આર્થિક રીતે નબળા વર્ગના અનામત સંદર્ભે સરકારશ્રી તરફથી હુકમો થાય ત્યાં સુધી શિક્ષક સહાયકની ભરતી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવેલ છે.
* અમલ 1/1/16 થી.
* ગ્રેડ પે રદ થાય છે.
* છઠ્ઠા પે માં 1/1/16 ના રોજ જે બેઝિક + ગ્રેડ પે હોય તેને 2.57 થી ગુણવો.
* જે ફિગર આવે તેને 7માં પગાર પંચ ના કોઠા માં આપેલા પોતાને લાગુ પડતા બેઝિક અને ગ્રેડપે ના ખાના માં ચેક કરો. જો બરાબર આપની ફિગર આવે તો તે આપનો 1/1/16 ના રોજ બેઝિક પગાર થશે, અને જો તે રકમ ના આપેલ હોય તો તરત તે રકમ થી વધુ રકમ એટલે કે બંચિંગ મુજબ તે પછીના નીચેના ખાનામાં આપેલ રકમ આપનો બેઝિક થશે.
*DA શૂન્ય થશે.
* HRA, Medical અને CLA ના નવા દર હવે પછીના 4 માસમાં નક્કી થશે. નક્કી ના થાય ત્યાં સુધી પ્રવર્તમાન દર ચાલુ રહેશે.
* નવા દર સરકાર જે તારીખે સ્વીકારે તે તારીખે થી અમલ માં આવશે.
* વાર્ષિક ઇંક્રીમેન્ટ 3% રહેશે.
* ઇંક્રીમેન્ટ માટે 1/1 અને 1/7 એમ 2 તારીખો આવશે.
નોકરીની મૂળ શરૂઆત ની તારીખ 1/1 થી 30/6 હોય તો ઇંક્રીમેન્ટ 1/1 ના રોજ અને 1/7 થી 31/12 હોય તો ઇંક્રીમેન્ટ 1/7ના રોજ આપશે તેવું લાગે છે.*
* નવા બેઝિક માં HRA CLA અને Medical ઉમેરવાથી Gross Pay મળશે.
Example of Fixation
1/1/16 ના રોજ બેઝિક 59180 અને ગ્રેડ પે 10000 હોય તો 69180 x 2.57 = 177793 થાય. હવે કોઠામાં 37400-67000 માં 10000 ગ્રેડ પે માં 177793 પછી નો સ્ટેજ 182700 છે. તો 1/1/16 ના રોજ બેઝિક 182700 થાય.
ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-2016/17 ની તૈયારી માટે
નમસ્કાર મિત્રો...
વિજ્ઞાન પ્રદર્શનની મૌસમ આવી ગઈ છે! વર્ષ-2016/17 ના વિજ્ઞાન
પ્રદર્શનના વિષયો માટેનો પરીપત્ર જાહેર થયો છે. નીચે આ
વર્ષનો મુખ્ય-વિષય અને પેટા વિભાગો આપેલા છે.
■ મુખ્ય વિષય :- રાષ્ટ્ર નિર્માણ માટે વિજ્ઞાન, ટેક્નોલોજી અને ગણિત
■ પેટા વિભાગો :-
1. સ્વાસ્થ્ય
2. ઉદ્યોગો
3. વાહનવ્યવહાર અને પ્રત્યાયન
4. પર્યાવરણના ટકાઉપણા માટે પુનઃપ્રાપ્ય સંશાધનોમાં નવીનીકરણ
5. ખાદ્ય ઉત્પાદન અને સુરક્ષા માટે નવીનીકરણ/રોજીંદા જીવનમાં ગાણિતીક ઉપાયો
ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન અને તેના પ્રોજેક્ટ અને
આઈડીયામાં ઉપયોગી થાય તે માટે ઉપયોગી 23 વેબસાઈટોનું લીસ્ટ નીચે મુકેલ છે.
અહી નીચે સીધી લીંક જ આપેલ છે તેમા ક્લિક કરતા સીધી વેબસાઈટ ખુલશે.
1. www.scienceproject.com
2. www.sciencebob.com
3. www.sciencebuddies.org
4. www.sciencemaster.com
5. www.mathsisfun.com
6. www.all-science-fair-projects.com
7. www.mathpuzzle.com
8. www.sciencefair-projects.org
9. www.science-fair-guide.com
10. www.howstuffworks.com
11. www.funbrain.com
12. www.neok12.com
13. www.syvum.com
14. www.sciencefairadventure.com
15. www.sciencemadesimple.com
16. www.makeitsolar.com
17. www.tryscience.org
18. www.education.com/science-fair
19. www.mathforum.org/teachers/mathproject.html
20. www.super-science-fair-projects.com
20. www.miniscience.com
21. www.cool-science-projects.com
22. www.hometrainingtools.com/a/science-fair-project-ideas/
23. www.sciencedarshan.in
ગુજરાત રાજ્યનું 43મું પ્રદર્શન દરમિયાન રજૂ થયેલ 400થી વધુ કૃતિઓની ઈ-બુક
ડાઉનલોડ અહી ક્લિક કરો
राष्ट्रीय गीत
वंदे मातरम्, वंदे मातरम्!सुजलाम्, सुफलाम्, मलयज शीतलाम्,
शस्यश्यामलाम्, मातरम्!
वंदे मातरम्!
शुभ्रज्योत्सनाम् पुलकितयामिनीम्,
फुल्लकुसुमित द्रुमदल शोभिनीम्,
सुहासिनीम् सुमधुर भाषिणीम्,
सुखदाम् वरदाम्, मातरम्!
वंदे मातरम्, वंदे मातरम्॥