HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

27 મે, 2016

NEET (નીટ)

 જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓની બદલી અને બઢતી

SSC 2016 ગુણચકાસણી માટે નું ફોર્ CLICK HERE


ગુણ ચકાસણી માટેની સૂચનાઓ

NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST (UG) 

હાલમાં મેડીકલ પ્રવેશ માટે NEET ની પરીક્ષા સુપ્રિમ કોર્ટ દ્વારા ફરજીયાત લેવી તેવું કહેવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ માટે અહી NEET પરીક્ષાની માહિતી અને મટીરીયલ મુકેલ છે. ઘણા વિદ્યાર્થીઓ NEET ની પરીક્ષા આપવા પણ ઈચ્છતા હોય છે તો તેમને મદદરૂપ થશે. તો નીચે જોતા જાવ અને માહિતી મેળવતા જાવ.

1. NEET પરીક્ષા માટેની ઓફિશીયલ વેબસાઈટ :-
http://aipmt.nic.in/

2. NEET પરીક્ષા માહિતી બુકલેટ :-
- અંગ્રેજીમાં :- ડાઉનલોડ
- હિન્દીમાં :- ડાઉનલોડ

3. NEET પરીક્ષા સિલેબસ અને કોર્સ :- અહી ક્લિક કરો

4. NEET ની પરીક્ષાની તૈયારી માટે ખાસ એન્ડ્રોઈડ એપ :- ડાઉનલોડ

Get Update Easy