બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો માટે ઉચ્ચ અભ્યાસક્રમો તેમજ રાજ્ય સરકાર હેઠળની નિમણૂકો માટે ૧૦% જગાઓ અનામત રાખવા બાબત.
માધ્યમિક
શિક્ષણ બોર્ડે ધો.9 અને ધો.11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રી ટેસ્ટ જૂન
માસમાં યોજીને તુરંત પરિણામ આપી દેવા માટે શાળાને તાકિદ કરી છે. આગામી
સત્રથી નવા પાઠય પુસ્તકો ધો.9 અને 11માં આવી રહ્યા હોવાથી વધારાની
પરીક્ષામાં મથામણ ન રહે તે માટે ટેસ્ટ યોજી નાખવા જણાવાયું છે.
બોર્ડે કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે, ધો.9માં ગણિત, વિજ્ઞાાન, ટેકનોલોજી, સંસ્કૃત, કોમ્પ્યુટર સિવાય તમામ નવા પાઠયપુસ્તકો લાગુ કરવામાં આવી રહ્યા છે. આવી જ રીતે ધો.11માં સામાન્ય પ્રવાહમાં પણ જૂન 2016થી નવા પાઠયપુસ્તકો ભણાવવામાં આવનાર છે. આ વિષયો બદલાતા જો નાપાસ છાત્રોની ટેસ્ટ ન લેવામાં આવે તો ફરી તેની પરીક્ષા સમયે કોર્સની મુશ્કેલી ઉભી થઈ શકે.
આ બાબતોને ધ્યાને રાખીને ગત બોર્ડની કારોબારીમાં રી ટેસ્ટ માટે નિર્ણય લેવાયો હતો.ગત એપ્રીલની પરીક્ષામાં ધો.9 અને ધો.11ના જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેની પરીક્ષા 10 જૂન સુધીમાં લઈ લેવાની રહેશે. અને પરિણામ પણ 15 જૂન સુધીમાં આપી દેવાનું રહેશે. પુનઃપરીક્ષા અંગે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને તેમજ તેના વાલીઓને દરેક શાળાએ જાણ કરવાની રહેશે.

General Intellectual Ability (બૌધિક ક્ષમતા)
Materials Name | Download |
---|---|
50 All Mental Ability Question With Answer | Download |
Series | Download |
English grammar
Materials Name | Download |
---|---|
Articles | Download |
Singular and Plural | Download |
Direct indirect | Download |
Preposition | Download |
Modal Auxiliaries | Download |