HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

22 મે, 2016

ધોરણ-12 પછી શું ?-પુરાણ ગોંડલિયાજી




HSC Science - Sem 4 2016 ગુણચકાસણી/અવલોકન/OMR Copy માટે નું ફોર્મ અહી કિલક કરો  


ગુણ ચકાસણી માટેની સૂચનાઓ

  વિજ્ઞાન પ્રવાહ ચોથું સેમેસ્ટર પરિપત્રો  પી.ડી.એફ  
CLICK HERE P D F


ધોરણ-12 પછી શું ? કારકિર્દીની વિશાળ તકો માટે અમારા સ્નેહી પરમ આદરણીય મિત્ર - પુરાણ ગોંડલિયાજી કે જેઓ ICT in EDUCATION ના એક્સપોર્ટની તૈયાર કરેલ વિશાળ ભાથું ની માત્ર એક જ ક્લીકમાં આપની સમસ્યાઓનો ઉકેલ અવશ્ય મળશે જ . આપના બાળકોને જવલંત સફળતાના શિખરો સર કરાવશે તેવા શુભ આશય સહ ...... રજૂ કરું છું ....
ધો-12 પછી શું ? માટે અહી ક્લિક  કરો

Get Update Easy