HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

3 એપ્રિલ, 2016

આજનો વિચાર

વિચાર ગમે તેટલો જાગૃત થાય તો પણ જ્યાં સુધી ક્રિયા રૂપે તેનું ફળ ન આવે ત્યાં સુધી એની કશી કીમત નથી.  -મહાત્મા ગાંઘી.
 
JEE MAIN EXAM 2016 ADMIT CARD OUT
CLICK FOR UR DOWNLOAD ADMIT CARD DIRECT LINK
clickhereપરિપત્ર28-Mar-2016વર્ગ-૩ અને વર્ગ-૪ ની જગ્યાઓ ઉપર કરાર આધારે ફીક્સ પગારથી નિમણૂંક આપવા બાબત
 Click here P D F
  

રજા પ્રવાસ - વતન પ્રવાસ રાહત યોજના અંગેનો સંકલીત ઠરાવમાં સુધારા બાબત 22-Mar-2016 click here P D F 

સરકારી શાળામાં સ્માર્ટ બોર્ડથી અભ્યાસ કરાવાશે

સુરતની ૧૫ સરકારી શાળામાં સ્માર્ટ બોર્ડથી અભ્યાસ કરાવાશે

- વર્ચ્યુઅલ કલાસરૃમનો પાયલોટ પ્રોજેક્ટ

- શિક્ષકોને તાલીમ અપાશે : નવા સત્રથી ચોક, ડસ્ટરને બદલે કોમ્પ્યુટરથી ભણાવાશે

(પ્રતિનિધિ દ્વારા)     સુરત, શનિવાર
સુરત જિલ્લા આવેલી સરકારી ગ્રાન્ટેડ શાળાઓ પણ હાઇટેક બનશે. કેન્દ્ર સરકારે પસંદ કરેલી પંદર જેટલી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સ્માર્ટ બોર્ડથી અભ્યાસ કરાવાશે.
કેન્દ્ર સરકારે આજના આધુનિક યુગમાં સરકારી ગ્રાન્ટેડ શાળાઓ પણ હાઇટેક બને અને વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરાઇઝ જમાનાનો લાભ લે તે માટે વસુલ કલાસરૃમ પ્રોજેક્ટ શરૃ કર્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટમાં સુરત જિલ્લાની ૧૫ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાની પસંદગી કરાઇ છે. આ શાળામાં કોમ્પ્યુટરાઇઝ સાધનો, પસંદગી કરાઇ છે. આ શાળામાં કોમ્પ્યુટરાઇઝ સાધનો, સોફટવેરોની સાથે સ્માર્ટ બોર્ડ પર મુકાશે.
આ શાળાના શિક્ષકોને ખાસ તાલીમ અપાશે. અને ત્યારબાદ જુન મહિનાથી નવા શૈક્ષણિક સત્રથી સ્માર્ટ બોર્ડ મુકાઇ જશે. જેના કારણે આ શાળાના શિક્ષકો ચોક દસ્તર મૂકી કોમ્પ્યુટરાઇઝ સ્માર્ટ બોર્ડથી ભણાવશે. હાલ આ પાયલોટ પ્રોજેક્ટ છે. બાદમાં તબક્કાવાર અન્ય શાળાઓમાં અમલ કરાશે.
 

આ માસના અગત્યના દિવસો
8.4.2016
ચૈત્ર સુદ એકમ

ચેટીચાંદ, ગુડી પડવો
14.4.2016
ચૈત્ર સુદ આઠમ

ડૉ. બાબાસાહેબ જયંતિ
15.4.2016
ચૈત્ર સુદ નોમ

રામનવમી, સહજાનંદ જયંતિ
17.4.2016
ચૈત્ર સુદ અગીયારસ

કામદા એકાદશી
19.4.2016
ચૈત્ર સુદ તેરસ 

મહાવીર જયંતિ
22.4.2016
ચૈત્ર સુદ પૂનમ  

હનુમાન જયંતિ
 
www.kbp165.in  ( આવિષ્કાર )એપ્રિલ માસના વિશિષ્ટ દિવસો

માસ
કામના
દિવસો
રવિવાર
રજા
૧ એપ્રિલ
એપ્રિલ ફૂલ દિન, ઓરિસ્સા દિન,
વાયુ સેના દિન

એપ્રિલ
22
4
4
૪ એપ્રિલ
સાગર દિન


૫ એપ્રિલ
નેશનલ મેરી ટાઇમ ડે

દરેક વિદ્યાર્થીઓને પરીક્ષાની હાર્દિક શુભકામના
૭ એપ્રિલ
વિશ્વ આરોગ્ય દિન

૧૦ એપ્રિલ
વિશ્વ કેન્સર દિન

૧૨ એપ્રિલ
વિશ્વ ઉડ્ડયન અને અવકાશી દિન

ગુજકેટની પરિક્ષા તા. 10.5.2016 ના રોજ લેવાશે.
૧૩ એપ્રિલ
જલિયાવાલાબાગ હત્યાકાંડ દિન

૧૪ એપ્રિલ
ડો. આંબેડકરજયંતિ,
અગ્નિ શમન સેવા દિન

૧૫ એપ્રિલ
હિમાચલ પ્રદેશ દિન

૧૮ એપ્રિલ
વિશ્વ વારસા દિન


સત્ર અને વેકેશનની સમજ
પ્રથમ સત્ર
08.06.2015 થી 08.11.2015
= 121
દિવસ
દ્વિતીય સત્ર
30.11.2015 થી 01.05.2016
= 121
દિવસ
ઉનાળુ વેકેશન
02.05.2016 થી 05.06.2016
= 35
દિવસ
દિવાળી વેકેશન
27.10.2016 થી 16.11.2016
= 21
દિવસ

Get Update Easy