HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

8 એપ્રિલ, 2016

જૂન ૨૦૧૬ થી ધોરણ ૯-ધોરણ 11 સામાન્ય પ્રવાહ પાઠ્યપુસ્તક PDF સ્વરૂપે

આજનો વિચાર

It is never too late to be what you might have been. George Eliot
 

નમસ્કાર
જૂન ૨૦૧૬ થી ધોરણ ૯ ના ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સામાજિક વિજ્ઞાન, ચિત્રકામ, શાશી ના પાઠ્યપુસ્તક બદલાય છે તો આપ અથવા આપના બાળકો ને ઉપયોગી બને તે આશય થી અહી PDF સ્વરૂપે મુકેલ છે જેને જે તે વિષય પર ક્લિક  પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરી લેશો

ક્રમ
વિષય
સાઈઝ
નોધ
1
16.65MB
NEW
2
3.60MB
NEW
3
16.1MB
NEW
4
સંસ્કૃત
MB
નથી
5
8.49MB
NEW
6
8.28MB
OLD
7
18.5MB
OLD
8
14MB
OLD
9
32MB
OLD
10
32MB
OLD
11
15.7MB
NEW
12
30.1MB
NEW

નમસ્કાર
જૂન ૨૦૧૬ થી ધોરણ 11 સામાન્ય પ્રવાહના અંગ્રેજી, ઈતિહાસ, રાજ્યશાસ્ત્ર, સંસ્કૃત, નામુ, તત્વજ્ઞાન, SP, ભૂગોળ, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, વાણીજ્ય સંચાલન, અર્થશાસ્ત્ર, આકડાશાશ્ત્ર, હિન્દી, ગુજરાતી, ચિત્રકામ, યોગ.સ્વા. શા.શિના પાઠ્યપુસ્તક બદલાય છે તો આપ અથવા આપના બાળકો ને ઉપયોગી બને તે આશય થી અહી PDF સ્વરૂપે મુકેલ છે જેને જે તે વિષય પર ક્લિક  પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરી લેશો 

ક્રમ
વિષય
સાઈઝ
1
4.2 MB
2
4.0 MB
3
30 MB
4
29 MB
5
60 MB
6
5 MB
7
37 MB
8
3 MB
9
38 MB
10
3 MB
11
26 MB
12
3 MB
13
3 MB
14
5 MB
15
13 MB
16
19 MB
17
19 MB
18
34 MB

Get Update Easy