આજનો વિચાર
- વિશ્વાસ એ વિશ્વનો શ્વાસ છે.
જો આપના કે આપના પરિવારના બાળકો બોર્ડની ધોરણ ૧૦/૧૨ ની પરીક્ષા આપવાના હોય
કે આવતા વર્ષે ધોરણ ૧૦ અથવા ૧૨ માં પ્રવેશ મેળવવાના હોય તો આપ આ વિડિયો
ખાસ જુઓ.આ વિડ્યો આપના બાળકોના હિતમાં છે. સૌજન્ય : પુરણ ગોંડલિયાજી
વિડિયો -1વિડિયો-2