નમસ્કાર ..... ધોરણ 10 અને 12 ની જાહેર પરીક્ષામાં ઉપસ્થિત સૌ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ
"કોઈ પણ પરીક્ષા જીંદીગીની આખરી પરીક્ષા હોતી નથી,આ પરીક્ષા પણ અન્ય પરીક્ષા જેવી જ છે અને તે પણ સારી રીતે પાર પડી જશે જ ...." આ પ્રકારનો આત્મવિશ્વાસ આપના બાળકોમાં ઉત્પન્ન કરશો જ .
પરીક્ષાની મોસમને મન મૂકીને માણીએ,પરીક્ષાની રસમને સ્વયં શિસ્તથી નિભાવીએ ,
નિજ કર્મને દીપાવીને સફળતાને પામીએ ,
શ્રેષ્ઠતાનો સાક્ષાત્કાર કરી કેળવણીની કેડી કંડારીએ ......
|| Exam Tips For Students ||