HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

4 ફેબ્રુઆરી, 2016

Std 10-English



Standard 10 English Black buck Quiz

 હવે આપ સૌ મિત્રો માટે ધો.૧૦ની સપ્લીમેન્ટરી રીડીંગ Black Buck ની ક્વિઝ બનાવેલ છે જેમાં ૮પ પ્રશ્નો આપેલા છે. આ ક્વિઝમાં ટેક્ષ પણ રજૂ કરેલ છે. જેથી સપ્લી.રીડીંગનું પુસ્તક સાથે રાખવાની જરૂરત નહિ રહે. આ ક્વીઝ  તમે કમ્પ્યુટર ની મદદથી રમી શકશો આ ક્વિઝ વિદ્યાર્થી મિત્રોને ખૂબજ ઉપયોગી નિવડશે. આ ક્વિઝ દર વખતે નવાજ પ્રશ્નો આવશે  તો ડાઉનલોડ કરવા નીચેની લીંક પર કલીક કરવી.

Standard 10 English Black buck Quiz  click  here

STD 10 ENGLISH QUESTION BANK

STD 10 ENGLISH QUESTION BANK
question bank for std 10 English (SL)

  Std 10 English Question Bank Information

It is our first humble attempt to prepare a question bank for std.10. It covers the MCQ type questions for Part 1. However, Hurculous task we applied to make it mistakeless. Please bring it to our notice if you find any. Your suggestions would be useful for making the material more beneficial to the students. Lastly the purpose of creating this material is not professional one. But an effort to render our experience and knowledge to the students of std. 10.

DOWNLOD Question Bank   Click here

DOWNLOD  Answer key       Click here

Standard 10 English Unit 1 to 15 Quiz

  નમસ્કાર મિત્રો, ધો.૧૦ની  બોર્ડની પરિક્ષા નજીકમાં આવી રહી છે. તો શિક્ષક મિત્રો  તેમજ વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી નિવડે તેમજ તૈયારી કરવામાં સરળતા રહે તે માટે અંગ્રેજી વિષયની યુનિટ ૧ થી ૧પ સુધીની ક્વિઝ બનાવેલ છે. જે આપ ડાઉનલોડ કરી વિદ્યાર્થી મિત્રોને તૈયારી કરાવશો. જેથી તેઓ પરીક્ષામાં સારા ગુણ મેળવી શકે.  આ ક્વિઝની વિશેષતા એ છે કે તેમાં MCQ પ્રશ્નો આપેલા છે. સાથે તેની ટેક્ષ પણ આપેલી છે. જેના પર ક્લીક કરતાં તે ઝૂમ થશે. તે વાંચી લેવી ત્યાર બાદ તે ટેક્ષ પર ક્લીક કરતાં તે નોર્મલ મોડમાં આવી જશે. ત્યાર બાદ પ્રશ્નનો જવાબ આપવો. આ ક્વિઝ રમવા માટે આપને ટેક્ષબુક સાથે રાખવાની જરૂરત નહિ રહે. આ ક્વીઝ  દર વખતે નવા જ MCQ  આવશે .  

Download Standard 10 English unit  1 to 15 Qiiz click  here

ENGLISH SPEAKING BASICS.

English Speaking Basics
Basics - Section I
1. Basic usage of 'I'm'
2. Variations of 'I'm in/at/on'
3. I'm good at
4. I'm + (verb)
5. I'm getting
6. I'm trying + (verb)
7. I'm gonna + (verb)
8. I have + (noun)
9. I have + (past participle)
10. I used to + (verb)
11. I have to + (verb)
12. I wanna + (verb)
13. I gotta + (verb)
14. I would like to + (verb)
15. I plan to + (verb)
16. I've decided to + (verb)
17. I was about to + (verb)
18. I didn't mean to + (verb)
19. I don't have time to + (verb)
20. I promise not to + (verb)
21. I'd rather + (verb)
22. I feel like + (verb-ing)
23. I can't help + (verb-ing)
24. I was busy + (verb-ing)
25. I'm not used to + (verb-ing)
26. I want you to + (verb)
27. I'm here to + (verb)
28. I have something + (verb)
29. I'm looking forward to
Basics - Section II
1. I'm calling to + (verb)
2. I'm working on + (noun)
3. I'm sorry to + (verb)
4. I'm thinking of + (verb-ing)
5. I'll help you + (verb)
6. I'm dying to + (verb)
7. It's my turn to + (verb)
8. It's hard for me to + (verb)
9. I'm having a hard time + (verb-ing)
10. I think I should + (verb)
11. I've heard that + (subject + verb)
12. It occurred to me that (subject + verb)
13. Let me + (verb)
14. Thank you for
15. Can I + (verb)
16. Can I get + (noun)
17. I'm not sure if (subject + verb)
18. Do you mind if I + (verb)
19. I don't know what to + (verb)
20. I should have + (past participle)
21. I wish I could + (verb)
22. You should + (verb)
23. You're supposed to + (verb)
24. You seem + (adjective)
25. You'd better + (verb)
26. Are you into + (noun)
27. Are you trying to + (verb)
28. Please + (verb)
29. Don't + (verb)
30. Do you like
Basics - Section III
1. How often do you
2. Do you want me to + (verb)
3. What do you think about (verb-ing)
4. Why don't we + (verb)
5. It's too bad that
6. You could have + (past participle)
7. If I were you, I would + (verb)
8. It's gonna be + (adjective)
9. It looks like + (noun)
10. That's why + (subject + verb)
11. It's time to + (verb)
12. The point is that + (subject + verb)
13. How was + (noun)
14. How about + (verb-ing)
15. What if + (subject + verb)
16. How much does it cost to + (verb)
17. How come + (subject + verb)
18. What are the chances of + (verb-ing)
19. There is something wrong with + (noun)
20. Let's not + (verb)
21. Let's say that + (subject + verb)
22. There's no need to + (verb)
23. It takes + (time) + to + (verb)
24. Please make sure that + (subject + verb)
25. Here's to + (noun)
26. It's no use + (verb-ing)
27. There's no way + (subject + verb)
28. It's very kind of you to + (verb)
29. There's nothing + (subject) + can + (verb)
30. Rumor has it that + (subject + verb)

Get Update Easy