21 ફેબ્રુઆરી - વિશ્વ માતૃદિન
- માતૃભાષા વિષે રાધા મહેતાના વિચારો - વિડીયો ફાઇલ
“ વિશ્વ માતૃભાષા દિન ” ની ઉજવણી નિમિત્તે ગુજરાતી એ આપણી માતૃભાષા છે
બ્રમાંન્ડમાં જ્યાં સુધી ગુજરાતી રહેશે એ યુગ સુધી માતૃભાષા જીવિત રહેશે.
ગુજરાતી અસ્મિતાની જાળવણી માટે અંગ્રેજી અને વિદેશી એવી સર્વ વસ્તુઓ અને
બાબતોને જાકારો આપવાનો. ... જ્યાં સુધી તેઓ માતૃભાષા પ્રત્યે સન્માન નહિ
કેળવતા થાય ત્યાં સુધી નોંધનીયપરિવર્તનનહિઆવે.
- શ્રી હરિભાઇ કોઠારી - વિડીયો ફાઇલ