આજનો વિચાર
- માણસ જ્યાં સુધી શાંત મગજથી વિચારતો નથી ત્યાં સુધી ગુંચવણોમાંથી બહારનીકળી શકતો નથી.
ધોરણ ૧૦, ૧૨ વિજ્ઞાન પ્રવાહ
પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો
ધોરણ
૧૦ની પરીક્ષા ૮મી માર્ચથી
શરૂ કરાશે : ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ચોથા સેમેસ્ટરની પરીક્ષા ૮મી
માર્ચથી અને બીજા સેમેસ્ટરની પરીક્ષા ૨૮ માર્ચથી હશે
Board Examination Time Table For SSC and HSC General Stream 2016
Board Examination Time Table For 2nd and 4th Semester 2016
SARDAR PATEL UNIVERSITY CCC EXAM RESULT & NEW SCHEDULE DECLARE TILL 25/1/2016.
Chanakya Niti - એકલા વ્યક્તિ માટે સફળતાની ગેરંટી છે આ શીખ

नैकं चक्रं परिभ्रमयति।
એક એકલુ પૈંડુ ...
એક એકલુ પૈંડુ ...
જે રીતે ગાડીમાં બે પૈડાની જરૂર હોય છે અને
તેને એક પૈડુ એકલુ પૈડુ ખેંચી શકતુ નથી એ જ રીતે રાજ્ય સંચાલનમાં એક એકલો
રાજા કશુ નથી કરી શકતો. તેને પ્રબુદ્ધ, યોગ્ય, ચતુર અને રાજનીતિક વિશારદોની
જરૂર પડે છે. તેમની મદદથી જ તે રાજ્યનુ સુચારુ રૂપથી સંચાલન કરી શકે છે.
મનુષ્ય એકલો જન્મ લે છે. શુભ-અશુભ કર્મોને
ભોગવે છે. એકલો નરકમાં જાય છે અને એકલો જ મોક્ષને પ્રાપ્ત કરે છે. પણ
મગધમાં ન તો ચાણક્ય એકલો કશુ કરી શકતો હતો કેન તો ચન્દ્રગુપ્ત. તમે કોઈ
વેપારનુ સંચાલન એકલા નથી કરી શકતા. તમારે તમારા સકારાત્મક સુધાર માટે
સહાયક શોધવા જોઈએ.