HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

3 જાન્યુઆરી, 2016

43મુ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ઇ-બુક

નમસ્કાર મિત્રો...
દર વર્ષે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાય છે. આ વર્ષે ગુજરાત રાજ્યનું 43મું પ્રદર્શન ગણપત યુનિવર્સિટી, ખેરવા, જી.મહેસાણા ખાતે યોજાઈ ગયો.અહી આપના માટે ખાસ પ્રદર્શન દરમિયાન રજૂ થયેલ 400થી વધુ કૃતિઓની ઈ-બુક મુકેલ છે. આ કૃતિઓ ગુજરાતના વિવિધ જીલ્લોમાંથી પસંદ થઈને આવેલ છે. ઈ-બુકમાં તમામ કૃતિનું લખાણ, સિધ્ધાંત અને ફોટોગ્રાફ પણ મુકેલ છે. આ ઇ - બુક તમને ખૂબ ઉપયોગી થશે.
ઇ-બુકને ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
 ધોરણ-10 ના બાળકો માટે સંઘનન પોલીમર વિડિયો 

Get Update Easy