આજનો વિચાર
- પહેલું ભણતર જ એ છે કે સભ્યતાથી બોલતાં શીખવું.
સી. વી. રામન
આજે સર સી.વી.રામનનો જન્મ દિવસ
સર સી.વી.રામન |
જ્ન્મ~ ૭ નવેમ્બર ૧૮૮૮ ,મૃત્યુ ~ ૨૧ નવેમ્બર ૧૯૭૦
ભારત રત્ન સર ચંન્દ્રશેખર વેંકટ રામન એક મહાન ભૌતિક વિજ્ઞાની હતા. સર સી. વી. રામનનો જન્મ તિરુચિરપલ્લી, તમિલનાડુ ખાતે હિંદુ ,બ્રામણ પરિવારમાં થયો હતો. એમની માતૃભાષા તામિલ છે.તેઓના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે રામનજીને ભણવાનું યોગ્ય વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું.
રામનજી પ્રેસિડન્સી કોલેજ , ચેન્નાઈ ખાતે ઇ. સ. ૧૯૦૨ના વર્ષમાં દાખલ થયા, અને ઇ. સ. ૧૯૦૪ના વર્ષમાં એમણે બી.એસ.સી ની પદવી મેળવી. જેમાં એમણે પ્રથમ સ્થાને રહી સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. ઇ. સ. ૧૯૦૭ના વર્ષમાં એમણે એમ.એસ.સી ની પદવી અવ્વલ સ્થાને રહી ૭૦%થી વધુ ટકા સાથે મેળવી હતી. ત્યારબાદ એમણે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે ઇન્ડીયન ફાયનાન્સ ડિપાર્ટમેન્ટમાં કોલકત્તા ખાતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.
આજે છે ૨૮મી ફેબ્રુઆરી.આજે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ.ભારતના વૈજ્ઞાનિક શ્રી ડૉ.ચંદ્રશેખર વેંકટરામને ઈ.સ.૧૯૨૮માં આજના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી.વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવાય છે.૨૮મી ફેબ્રુઆરીએ ડૉ.રામને તેમની નોબેલ પ્રાઈઝ મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યોહતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે, તે વિશે તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું, જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં ‘રામન ઇફેકટ’ તરીકે ઓળખવામાં આવે છે.
ગત વર્ષે બોર્ડ દ્વારા જે વિદ્યાર્થીઓનું જે વિષયનું પરિણામ અટકાવામાં આવેલ હોય તેવા વિધાર્થીનાં ફોર્મ ભરતી વખતે વિષયમાં UFM લખીને ફોર્મ ભરી શકશે. જે વિદ્યાર્થીઓનું સમગ્ર પરિણામ અટકાવવામાં આવેલ છે તેવા વિદ્યાર્થીઓ પણ UFM લખીને ફોર્મ ભરી શકશે. તેમજ બોર્ડ તરફથી મળેલ પરિણામ અટકાવવાનો પત્ર અપ્લોડ કરવાનો રહશે.
Download latest whatsapp (2.12.344 (450780)
Direct link Play store not required
Download direct link : Click here
Download from Play Store : Click here
Direct link Play store not required
Download direct link : Click here
Download from Play Store : Click here