HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

27 નવેમ્બર, 2015

ધો.-10 ના વિધાર્થીઓ માટે ખાસ - ગણિત વિષયની તૈયારી માટે અચૂક જૂઓ 
 https://lh4.googleusercontent.com/-L2rSvfu6InY/UEyZIk3FpZI/AAAAAAAAANE/UCVmqLR0CSw/s640/62.jpg
પાઇથાગોરસ પ્રમેય - પાવર પ્રેઝન્ટેશન .... ડાઉનલોડ માટે અહી ક્લિક કરો 
પાઇથાગોરસ પ્રતિ-પ્રમેય - પાવર પ્રેઝન્ટેશન .... ડાઉનલોડ માટે અહી ક્લિક કરો
 ગણિત પ્રકરણ- 16 પાવર પ્રેઝન્ટેશન .... ડાઉનલોડ માટે અહી ક્લિક કરો

HTAT 2015 Revise final answer key declared

Breaking news 

HTAT Revise final answer key declared

Download : Click here
 

Get Update Easy