આજનો વિચાર
- વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.
!!!… શિક્ષકદિને મારા ગુરુજનોને વંદન્ …!!!
સાદરવંદન…,
૧. ઊઠો, જાગો અને ઉત્તમ પુરુષોને ચરણે બેસી જ્ઞાનવાન બનો….ક્ઠ ઉપનિષદ
૨. ગુરુની સેવા કરો અને નમ્રતાપૂર્વક, વિવેકપૂર્વક ફરી ફરી પ્રશ્નો પૂછી જ્ઞાન મેળવો…ગીતા
૩. જે મારી ભણી વળેલો છે, તેવા માનવીએ બતાવેલ માર્ગે ચાલો….કુરાન
૪. ગુરુ-મુખે જ્ઞાન મપાય, જો ગુરુ-વચન સાંભળશો તો આત્માની દાબડીમાં પુરાયેલા રત્નો હાથ
લાગશે…..ગુરૂ નાનક
૫. એક અક્ષરનો પણ જો ગુરુએ બોધ આપ્યો હોય તો પૃથ્વી પર એવું કોઈ દ્રવ્ય નથી જે આપીને એ ગુરુ-
ઋણમાંથી મુક્ત થવાય….ચાણક્ય
ગુરૂને માપવાના ન હોય,
તેમને પામવના હોય.
આપણો એક માત્ર શિક્ષક છે,
આદર્શ
તેનું શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓ
નવરત્ન બની જાય છે,
આ સ્કૂલ કરતાં બીજી કોઈ
શિક્ષણ સંસ્થા મહાન નથી.
CLICK HERE |