GTU CCC Exam Phase-7 Application Form Status Available Now...http://ccc.gtu.ac.in. Clik here
મોંઘવારી ભથ્થાના દરમાં વધારો - ગુજરાત રાજ્ય સેવા ( પગાર સુધારણા ) ૧૯૮૭ હેઠળના પગાર ધોરણ ઉપરકર્મચારીને આપવા બાબત26-Aug-2015 P D F CLIK HERE
જન્માષ્ટમી વિશે જાણકારી
અષ્ટમી બે પ્રકારની છે-પહેલી અષ્ટમી અને બીજી જ્યંતિ. આમાંથી ફક્ત પહેલી અષ્ટમી છે. સ્કન્દ
પુરાણ અનુસાર જે વ્યક્તિ જાણતાં હોવા છતાં પણ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત
નથી કરતી તે વ્યક્તિ જંગલમાં સાપ અને જંગલી પશુ બને છે.
બ્રહ્મપુરાણનું કથન છે કે
કળયુગમાં શ્રાવણ વદની અષ્ટમીમાં અઠ્ઠાવીસમાં યુગમાં દેવકીના પુત્ર
શ્રીકૃષ્ણ જન્મ્યા હતાં. જો દિવસ કે રાત્રિમાં કલામાત્ર પણ રોહિણી ન હોય તો
વિશેષકર ચંદ્રમા સાથે મળેલી રાત્રિમાં આ વ્રત કરો.
ભવિષ્યપુરાણનું વચન છે- શ્રાવણ મહિનાની વદમાં કૃષ્ણ જન્માષ્ટમી વ્રતને જે કોઈ મનુષ્ય નથી કરતો તે ક્રુર રાક્ષસ હોય છે. ફકત અષ્ટમી તિથિમાં જ ઉપવાસ કરવાનું કહેવામાં આવ્યું છે. જો તે જ તિથિ રોહીણી નક્ષત્રથી સંબંધીત હોય તો જ્યંતિના નામથી ઓળખવામાં આવે છે.
વહ્નિપુરાણનું વચન છે કે કૃષ્ણપક્ષની જન્માષ્ટમીમાં જો એક કળા પણ રોહિણી નક્ષત્ર હોય તો તેને જ્યંતિ નામથી જ સંબોધિત કરાશે