ગાણિતિક પારિભાષિક શબ્દો ::
આકાર તથા ગાણીતિક શબ્દો
Shapes - આકાર
circle | ગોળ |
square | ચોરસ |
triangle | ત્રિકોણ |
rectangle | લંબચોરસ |
pentagon | પંચકોણ |
hexagon | ષટકોણ |
oval | લંબગોળ |
cube | ચોરસ |
pyramid | પિરામિડ |
sphere | ગોળ |
Mathematical terms - ગાણીતીય શબ્દો
times | ગણુ |
to multiply | ગુણાકાર કરવો |
to divide | ભાગાકાર કરવો |
equals | બરાબર |
square root | વર્ગમૂળ |
minus | બાદબાકી |
addition | સરવાળો |
multiplication | ગુણાકાર |
subtraction | બાદબાકી |
division | ભાગાકાર |
arithmetic | અંકગણીતીય |
algebra | બીજગણિત |
geometry | ભૂમિતિ |
to add | ઉમેરવુ |
to subtract | બાદબાકી કરવી |
to take away | લઈ લેવુ |
squared | બે ગણુ |
parallel | સમાન |
circumference | વ્યાસ |
length | લંબાઈ |
width | પહોળાઈ |
height | ઉંચાઈ |
fraction | પૂર્ણક |
decimal | દશાંશ |
decimal point | દશાંશ ચિન્હ |
plus | ઉમેરો |
total | સરવાળો |
athematical terms (continued)
percent | ટકાવારી |
percentage | ટકાવારી |
volume | કદ |
perimeter | મુલ્યાંકન |
straight line | સીધી લીટી |
curve | વળાંક |
angle | ખૂણો |
right angle | કાટખૂણો |
radius | ત્રીજ્યા |
diameter | વ્યાસ |
Fractions - પૂર્ણ
1⁄2 (“a half”) | 1/2 (અડધુ) |
1⁄3 (“a third”) | 1/3 (ત્રીજો ભાગ) |
1⁄4 (“a quarter”) | 1/4 (ચોથો ભાગ) |
1⁄5 (“a fifth”) | 1/5 (પાંચમો ભાગ) |
1⁄6 (“a sixth”) | 1/6 (છટ્ઠો ભાગ) |
2⁄3 (“two thirds”) | 2/3 |
3⁄4 (“three quarters”) | 3/4 (પોણો ભાગ) |
1⁄8 (“an eighth”) | 1/8 (આઠમો ભાગ) |
1⁄10 (“a tenth”) | 1/10 (દસમો ભાગ) |
1⁄100 (“a hundredth”) | 1/100 (સોમો ભાગ) |
1¼ (“one and a quarter”) | 1 1/4 (સવા) |
1½ (“one and a half”) | 1 1/2 (દોઢ) |
1¾ (“one and three quarters”) | 1 3/4 (પોણા બે) |
2¼ (“two and a quarter”) | 2 1/4 (સવા બે) |
2½ (“two and a half”) | 2 1/2 (અઢી) |
2¾ (“two and three quarters”) | 2 3/4 (પોણા ત્રણ) |
3¼ (“three and a quarter”) | 3 1/4 (સવા ત્રણ) |
3½ (“three and a half”) | 3 1/2 (સાડા ત્રણ) |
3¾ (“three and three quarters”) | 3 3/4 (પોણા ચાર) |