HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

24 ઑગસ્ટ, 2015

આજનો વિચાર

  • એક મંદિર ના દરવાજા પર સરસ લાઈન લખી હતી “પગરખા” ની સાથે – સાથે ખોટા “અભરખા” પણ અહી જ ઉતારજો….
gallery thumb image

ભાઈ બહેનના પ્રેમનું ગીત - ફૂલો કા તારો કા સબકા કહના હૈ

rakhi
ફૂલો કા તારો કા સબકા કહના હૈ
એક હજારો મેં મેરી બહના હૈ
સારી ઉમ્ર હમેં સંગ રહના હૈ
યે ના જાના દુનીયા ને તૂ હૈ ક્યોં ઉદાસ
તેરી પ્યારી આઁખોં મેં પ્યાર કી હૈ પ્યાસ
આ મેરે પાસ આ કહ જો કહના હૈ
એક હજારો મેં ...........
ભોલી-ભાલી જાપાની ગુડિયા જૈસી તૂ,
પ્યારી-પ્યારી જાદૂ કી પુડિયા જૈસી તૂ,
ડેડી કા મમ્મી કા, સબ કા કહના હૈ, ...
એક હજારો મેં તેરી બહના હૈ...
જબસે મેરી આઁખોં સે હો ગઈ તૂ દૂર
તબસે સારે જીવન કે સપને હૈં ચૂર
આઁખોં મેં નીંદ ના દિલ મેં ચેના હૈ
એક હજારો મેં ...........
દેખો હમ તુમ દોનોં હૈં એક ડાલી કે ફૂલ
મૈ ના ભુલા તૂ કૈસે મુઝકો ગઈ ભૂલ
આ મેરે પાસ આ કહ જો કહના હૈ
એક હજારો મેં ...........

 Phoolon Ka Taron Ka - Hare Rama Hare Krishna - Bollywood Rakhi Songs -Video

Get Update Easy