HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

29 જુલાઈ, 2015

ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માટે ઉપયોગી વેબસાઈટો

ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માટે ઉપયોગી વેબસાઈટો

નમસ્કાર...
હાલમાં જ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન આવી રહ્યુ છે. તેના પ્રોજેક્ટ અને આઈડીયામાં ઉપયોગી થાય તે માટે ઉપયોગી 23 વેબસાઈટોનું લીસ્ટ નીચે મુકેલ છે.
અહી નીચે સીધી લીંક જ આપેલ છે તેમા ક્લિક કરતા સીધી વેબસાઈટ ખુલશે.

1. www.scienceproject.com
2. www.sciencebob.com
3. www.sciencebuddies.org
4. www.sciencemaster.com
5. www.mathsisfun.com
6. www.all-science-fair-projects.com
7. www.mathpuzzle.com
8. www.sciencefair-projects.org
9. www.science-fair-guide.com
10. www.howstuffworks.com
11. www.funbrain.com
12. www.neok12.com
13. www.syvum.com
14. www.sciencefairadventure.com
15. www.sciencemadesimple.com
16. www.makeitsolar.com
17. www.tryscience.org
18. www.education.com/science-fair
19. www.mathforum.org/teachers/mathproject.html
20. www.super-science-fair-projects.com
20. www.miniscience.com
21. www.cool-science-projects.com
22. www.hometrainingtools.com/a/science-fair-project-ideas/
23. www.sciencedarshan.in


શું તમે જાણો છો કે ડો. કલામે શા માટે લગ્ન ન્‍હોતા કર્યા ? શા માટે લાંબાવાળ રાખતા ?

કેટલાક તથ્‍યો જાણી ને નવાઇ લાગશે...

Dr.APJ Abdup Kalam Sir
નવી દિલ્‍હી : ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્‍દુલ કલામ જેને દુનિયા આખી મિસાઇલમેન તરીકે ઓળખે છે. તેઓ આ દુનિયામાંથી દિવાય લીધી છે. આખો દેશ તેમના શોકમાં મગ્ન છે. અબ્‍દુલ કલામ હંમેશા વાળ લાંબા રાખતા હતા અને તેઓ આજીવન કુવારા જ રહ્યા હતા. અમે તમને અહીં જણાવી આવા જ કેટલાક ડો. કલામના તથ્‍યો જે તમને જાણીને નવાઇ લાગશે. અબ્‍દુલ કલામના લાંબા વાળ રાખવા પાછળનું કારણ હતું કે તેમનો એક કાન અડધો હતો. કલામ લાંબા વાળ રાખીને આ કાનને કવર કરતા હતા. તેઓ આજીવ કુંવારા રહ્યા છે. કલામને લગ્ન ન કરવા પાછળનું કારણ પુછતાં તેમણે જણાવ્‍યું હતું કે, લગ્ન અને બાળક જીવનમાં સ્‍વાર્થિપણાને લીડ કરે છે. તેઓ નહોતા ઇચ્‍છતા કે કોઇપણ કિંમતે સ્‍વાર્થી બને.

      અબ્‍દુલ કલામના મદદનીશ સાયન્‍ટિસ્‍ટ તેમની પાસે ઘરે જવા માટે રજા લીધી હતી કારણે કે તેમની પત્‍ની અને બાળકોને પ્રદર્શનમાં લઈ જવાના હતા. પરંતુ તે ઓફિસના કામમાં વ્‍યસ્‍ત હોવાથી એ ભુલી ગયા કે તેને પોતાની પત્‍ની અને બાળકોને પ્રદર્શનમાં લઈ જવા છે. જયારે તે ઘરે આવ્‍યા અને પોતાની પત્‍ની અને બાળકોને શોધવા લાગ્‍યા ત્‍યારે જાણવા મળ્‍યું કે તેમના મેનેજર તેમની પત્‍ની અને બાળકોને પ્રદર્શન માટે લઈ ગયા છે. એ મેનેજર બીજુ કોઈ નહીં પરંતુ ખુદ એપીજે અબ્‍દુલ કલામ હતા.

ગણિત-વિજ્ઞાન પ્રદર્શન - 2015-16 ગાઈડલાઈન (GCERT)
નમસ્કાર મિત્રો...

 
આવનારા ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન વર્ષ 2015-16 માટેની ગાઈડલાઈન GCERT દ્વારા બહાર પાડવામાં આવી છે. તેમાં દરેક વિભાગો અને તેને લગતી કૃતિઓની વિગતે માહિતી આપેલ છે.

→ ગાઈડલાઈન ગુજરાતીમાં ડાઉનલોડ કરવા :- અહીં ક્લિક કરો


Get Update Easy