HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

29 મે, 2015

આજનો વિચાર

  • વિશ્વાસ એવું પક્ષી છે જે પ્રભાતના પહેલાં અંધકારમાં પ્રકાશનો અનુભવ કરાવે છે. 
 

ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહ નું પરિણામ તારીખ : ૩૦ -૫- ૨૦૧૫ ના રોજ સવારે ૮.૦૦ કલાકે જાહેર કરવામાં આવશે .માર્કશીટ અને પ્રમાણપત્ર ની વિતરણ ની તારીખ પછીથી જાહેર કરવા માં આવશે .અને S.S.C. નું રીઝલ્ટ તારીખ : ૪/૬/૨૦૧૫ ના રોજ જાહેર કરવા માં આવશે. 
 
 BREAKING NEWS GTU CCC RESULT DECLARED RESULT OF EXAM DATED 01-Apr-2015 - To - 08-May-2015  (DATE OF BIRTH WISE)
Click Here for result http://ccc./Result clik here

Gujarat Technological University, Ahmedabad
GTU - CCC EXAMINATION

  • Enter Application number and Get Status of form.
  • એપ્લિકેશન નંબર દાખલ કરો અને ફોર્મની સ્થિતિ મેળવો.

Application Number :
 
   
::Download Hall Tickets CCC Exam ::

Note.:

CCC EXAM HALL TICKET IS ISSUED WHOSE PROMOTION (or) HIGHER SCALE
(or) CONFIRMATION OF APPOINTMENT IS PENDING ON OR BEFORE 31-03-2015.

  Application No. :    



Enter search criteria and hit “Search” button.

  • Candidates should Download their Halltickets within 15 days from
    date of Receiving SMS of Download Hallticket
  • Halltickets will be taken offline after given period of 15 days.
  • No request regarding Download of issued Hallticets beyond
    given period will be addressed.

Get Update Easy