આજનો સુવિચાર:-
પહેલાં કદાપિ થયું નથી અને ફરીથી ક્યારે થવાનું નથી એવાં શુભ કાર્ય કરવાને માટેની પોતાની તક ન લાવે એવો કોઈ દિવસ ક્યારે ઊગ્યો નથી.
નમસ્કાર!
2. સ્વામી વિવેકાનંદ - ફોટોગ્રાફ સાથે માહિતી
જુનાગઢના સ્ટુડન્ટે કરી દેશમાં કોઈએ ન કરી હોય એવી શોધ
નમસ્કાર!
- રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી - સચિત્ર
અહી ક્લિક કરો |
2. સ્વામી વિવેકાનંદ - ફોટોગ્રાફ સાથે માહિતી
અહી ક્લિક કરો |
જુનાગઢના સ્ટુડન્ટે કરી દેશમાં કોઈએ ન કરી હોય એવી શોધ
જુનાગઢનાં એક ઇજનેરી છાત્રએ માનવીનાં ડીએનએ પ્રોફાઇલીંગની સરખામણી ઝડપથી
કરી શકે એવું સોફ્ટવેર વિકસાવ્યું છે. આની મદદથી માત્ર ૧૦ સેકન્ડમાં ડીએનએ
ટેસ્ટ કરી પરિણામ મેળવી શકાશે.
જુનાગઢની નોબલ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા નિકુંજ શ્યામકુમાર
કારીયાને એક વિચાર આવ્યો કે કેદારનાથમાં થયેલી હોનારત વખતે હજારો લોકોનાં
મોત થયા બાદ વિકૃત થઇ ગયેલા મૃતદેહોની ઓળખ મેળવવા માટે સોફ્ટવેર તૈયાર
કરવામાં આવે. તેણે આખરે એવું સોફ્ટવેર તૈયાર કર્યું જેનાથી માત્ર થોડીક જ
મિનીટ માં ડીએનએનો રિપોર્ટ અને વ્યક્તિની ઓળખ મેળવી શકાય. આ સોફ્ટરવેરને
તેણે ડીએનએ પ્રોફાઇલ ટુલ નામ આપ્યું છે. હાલ ડીએનએ પ્રોફાઇલની સરખામણી
મેન્યુઅલી કરવામાં આવે છે.
આ સોફ્ટવેર શોર્ટ ટેન્ડમ રિપીટ વેલ્યુ પર સરખામણી તેમજ પ્રોસેસ કરી શકે છે.
નિકુંજ આ સોફ્ટવેરની પેટન્ટ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ સોફ્ટવેર
માત્ર સરખામણી કરવા પૂરતો જ નહીં પરંતુ તેનો ઉપયોગ નેશનલ ડીએનએ ડેટા બેઇઝ
ક્રિએટ કરવા માટે પણ થઇ શકે એમ છે. એનો ઉપયોગ આનુવંશિકતાની સરખામણી કરવા,
ગેંગરેપ સિવાયનાં રેપકેસ, અજાણ્યા મૃતદેહની ઓળખ તેમજ ગુનેગારોની ઓળખ મેળવવા
પણ થઇ શકે છે.
માત્ર ડિગ્રી અને પૈસા કમાવા માટે ભણતા વિદ્યાર્થીઓને આ નિકુંજે દેશ અને સમાજ માટે કંઈક કરી છૂટવાની સાચી દિશા કંડારી આપી છે.
આ રેકોર્ડ હશે વિશ્વકપ 2015 ના નિશાના પર
વિશ્વકપ ક્રિકેટમાં અત્યાર સુધી અનેક કીર્તિમાન રચવામાં આવ્યા છે. આ વિશ્વ કપમાં અનેક એવા રેકોર્ડ હશે જે વિશ્વકપમાં શામેલ થઈ રહેલ ટીમો અને ખેલાડીઓના નિશાના પર હશે. તો આવો જાણીએ એ રેકોર્ડ જે આ વર્લ્ડ કપમાં તૂટી શકે છે.
- અત્યાર સુધી વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ
ગ્લેન મૈક્યાએ લીધી છે. અત્યાર સુધી મલિંગા વિશ્વકપમાં 31 વિકેટ લઈ ચુક્યા
છે. જો મલિંગા દરેક મેચમાં 4 વિકેટ પણ લેશે તો પણ તેમનો રેકોર્ડ નહી તોડી
શકે.
- વિશ્વકપમાં સૌથી વધુ એક્સ્ટ્રા 59 રન આપવાનો રેકોર્ડ સ્કોટલેંડના નામે છે. સ્કોટલેંડે આ રેકોર્ડ 1999ના વિશ્વકપમાં પોતાને નામે કર્યો હતો.
- એક વિશ્વકપમાં 3-3 સદી સૌરવ ગાંગુલી. માર્ક વો. અને મૈથ્યુ હેડેન લગાવી ચુક્યા છે.
- ઈયોન મોર્ગન(ઈગ્લેંડ આયરલેંડ) અને એડ
જોયસે (ઈગ્લેંડ. આયરલેંડ) વિશ્વકપમાં બે એવા ખેલાડી છે જે બે ટીમો તરફથી
રમ્યા. આ પહેલા કૈપ્લર વૈસલ્સ(દ. આફ્રિકા ઓસ્ટ્રેલિયા) અને કર્મિસ (કનાડા
વેસ્ટઈંડિઝ) આવુ કરી ચુક્યા છે.
- વિકેટકિપર એડમ ગિલક્રિસેટે વિશ્વકપમાં
સૌથી વધુ 52 શિકાર (45 મેચ.. 7 સ્ટંપિંગ) કર્યા છે. કુમાર સંગકારા 46
શિકાર(36 કેચ. 10 સ્ટંપિંગ) તેને પાર કરી શકે છે
-વિશ્વકપમાં સૌથી વધુ વાર ચાર-ચાર વિકેટ
આફ્રિદી. વોર્ન અને મુરલીધરને લીધી છે. આફ્રિદી એકવાર ફરી 4 વિકેટ લઈને આ
રેકોર્ડ પોતાને નામે કરી શકે છે.
- વિશ્વકપમાં સૌથી વધુ 5 વાર શૂન્ય પર આઉટ
થવાનો રેકોર્ડ ન્યુઝીલેંડના નાથન એસ્ટલના નામ પર છે. દક્ષિણ આફ્રિકાના
કપ્તાન જે ચાર વાર શૂન્ય પર આઉટ થઈ ચુક્યા છે. તેઓ આ અણગમતા રેકોર્ડને આ
વખતે પોતાને નામે કરી શકે છે.
- વીરેન્દ્ર સહેવાગે વિશ્વકપ 2011માં દરેક વખતે પોતાનુ ખાતુ ચોક્કો લગાવીને ખોલ્યુ છે. આવુ કરનારા તેઓ એકમાત્ર બેટ્સમેન છે.
- સૌરવ ગાંગુલી(2003) નોકઆઉટ મેચમાં સદી લગાવનારા એકમાત્ર ભારતીય બેટ્સમેન છે.
- સચિને 2003માં વિશ્વકપમાં 7 હાફ સેંચુરી
બનાવી હતી. કોઈ બેટ્સમેન દ્વારા એક વિશ્વકપમાં સૌથી વધુ હાફ સેંચુરી
બનાવવાનો આ રેકોર્ડ છે.
- વિશ્વકપમાં ભારત તરફથી સૌથી સફળ બોલર અનિલ કુંબલે છે. તેણે 31 વિકેટ લીધી છે.
આ સોફ્ટવેર શોર્ટ ટેન્ડમ રિપીટ વેલ્યુ પર સરખામણી તેમજ પ્રોસેસ કરી શકે છે. નિકુંજ આ સોફ્ટવેરની પેટન્ટ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ સોફ્ટવેર માત્ર સરખામણી કરવા પૂરતો જ નહીં પરંતુ તેનો ઉપયોગ નેશનલ ડીએનએ ડેટા બેઇઝ ક્રિએટ કરવા માટે પણ થઇ શકે એમ છે. એનો ઉપયોગ આનુવંશિકતાની સરખામણી કરવા, ગેંગરેપ સિવાયનાં રેપકેસ, અજાણ્યા મૃતદેહની ઓળખ તેમજ ગુનેગારોની ઓળખ મેળવવા પણ થઇ શકે છે.