વિધાસહાયક ભરતી - ૨૦૧૪ ધોરણ ૬ થી ૮ માટેના ફોર્મ ભરવાના શરુ થયી ગયેલ છે .અહી કિલક કરો
દુ:ખદ સમાચાર - ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર ફિલિપ હ્યૂઝનું અવસાન
ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ ખેલાડી ફિલીપ હ્યુજેસનુ આજે સવારે અવસાન થઈ ગયુ. ઉલ્લેખનીય છે કે 25 વર્ષીય ફિલીપ શેફીલ્ડ શીલ્ડની એક મેચમાં માથા પર વાગવાથી ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયા હતા.
હ્યુજેસ મંગળવારે સીન એબોટનુ બાઉંસર માથા
પર વાગ્યા પછી પિચ પર જ પડી ગયા હતા અને તેમને સ્ટ્રેચર પર ઉઠાવીને
હોસ્પિટલ લઈ જવમાં આવ્યા. ત્યારબાદ તેમને સેંટ વિસેંટ હોસ્પિટલમાં ઓપરેશન
કરાવવામાં આવ્યુ હતુ. ઓપરેશન પછી હ્યુજેસ કોમામાં હતો. જ્યારબાદ આજે
ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.