HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

17 ઑક્ટોબર, 2014

ગણિત સોફ્ટવેર

Though of the day

શિક્ષણ સમૃદ્ધિનો પાયો છે…
ગણિતના રસિકો માટે-ગણિત વિષય સરળ શીખવા માટે ફક્ત એક ક્લીકે સરળ બનાવો 



- ગણિત ધોરણ 10



- મધ્યક શોધો


-દ્વિચલ સુરેખ સમીકરણ

-
ઘનફળ અને ક્ષેત્રફળ


-
વ્યાજ મુદ્લ


-
ફૂટ,ઇંચ અને સે.મી.નું મીટરમાં રૂપાંતર કરવા માટે

                                                  
-
સૂર્યમંડળની સફર કરાવતો સોફ્ટવેર


  -આકાશ દર્શન કરાવતો સોફ્ટવેર

Health tips - કમળો થાય તો અજમાવો ખાવાપીવામાં આ વસ્તુઓ

Amla, young look
કમળો એટલે જાંડિસ લિવરથી સંબંધીત રોગ છે. એમાં રોગીને આહાર સંબંધી વિશેષ ધ્યાન રાખવું  જોઈએ. દર્દીએ એવી કોઈ વસ્તુ ન ખાવી જોઈએ ,જેથી  તેની તબિયત  બગડે.  અમે તમને બતાવીએ છીએ કે કમળામાં  દર્દીેએ  શું ખાવુ જોઈએ. . 


1. શેરડીનો રસ અને રસગુલ્લા- દર્દીને હળવુ  ભોજન આપો. શેરડીનો રસ અને પનીરના રસગુલ્લા ખવડાવો. 

2. આમળા   - આમળામાં વિટામિન સી હોય છે. આને કાચો કે સુકાવીને ખાઈ શેકાય છે   આમળાનુ  જ્યુસ પીવાથી લીવર સાફ થાેય છે. 

3. અંકુરિત જવ - જવ લીવરની ગંદગી સાફ કરે છે . એને અંકુરિત કરીને ખાવ. 

4. ટામેટા- - ટામેટાનો  રસ  લીવરને મજબૂત બનાવે છે. 

5. મકાઈ  મકાઈ પાંદડીઓ ગરમ પાણીમાં બાફીને પીવાથી રાહત મળે છે.
આ પણ કારગર 

તુલસી- તુલસીના પાન (4-5)સવારે ખાલી પેટ ખાવાથી કમળામાં  લાભ થાય છે. 
 
દહી- દહીમાં રહેલા બેક્ટીરિયા jaundice સામે  લડવા સહાયક હોય છે. આ સરળતાથી પચી જાય છે. 
 
મૂળા ના પાંદડા- મસાલેદાર ભોજન અને ફાસ્ટફૂડ ન ખાવું જોઈએ.

Get Update Easy