આજનો વિચાર
પ્રામાણિક બનવાના બે નુસખા:- (૧) પોતાના હકનું કદી જતું ના કરવું (૨) હરામનું કદી લેવું નહિ Mayank Kothari.શાસ્ત્રો અને તેનાં જનક
ગણિતશાસ્ત્રના પિતા -યેલ્સ ઑફ મિલેટયુસ(ઇ.સ પૂર્વ 640)સીસીલી
ભૂમિતિનાં પિતા - યુક્લીડ(ઇ.સ પૂર્વ 300)ગ્રીક
દાકતરી વિદ્યાનાં પિતા- હિપોક્રેટીસ(ઇ.સ પૂર્વ 460)ગ્રીક
રસાયણશાસ્ત્રનાં પિતા - રોબર્ટ બોઇલ(ઇ.સ 1667)આઇરીશ
અર્થશાસ્ત્રનાં પિતા-એડમ સ્મિથ(ઇ.સ 1727)સ્કોટલૅન્ડ
ભૌતિકશાસ્ત્રનાં પિતા- આર્કિમિડીઝ(ઇ.સ પૂર્વ 277)
અંગ્રેજી ગદ્યનાં પિતા- આલ્ફ્રેટ ધ ગ્રેટ(ઇ.સ 849) ઇગ્લૅંન્ડ
ઇતિહાસનાં પિતા -હેરોડોટસ(ઇ.સ 483)ગ્રીક
સમાજશાસ્ત્રનાં પિતા-કાર્લ માર્કસ
પ્રાચિન ભારતની સાહિત્ય કૃતિઓ અને તેનાં લેખકો
કૃતિ - કર્તા
ગીત ગોવિંદ - કવિ જયદેવ
કથાસરિતસાગર - સોમદેવ
રાજતરંગિણી - કલ્હણ
પૃથ્વીરાજરાસો - ચંદબરદાઇ
ભાષ્ય - શંકરાચાર્ય
દશકુમાર ચરિત - દંડી
મૃચ્છકટિકમ્ - શુદ્રક
મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત
કિરાતાર્જુનમ્ - ભારવિ
ઉત્તરરામચરિત - ભવભૂતિ
કાદમ્બરી - બાણ
અર્થશાસ્ત્ર - કૌટિલ્ય
અભિજ્ઞાનશાકુંતલમ્ - કાલિદાસ
મહાભારત - વેદવ્યાસ
બુદ્ધચરિત - અશ્વઘોષ
પંચતંત્ર - વિષ્ણુશર્મા
રામચરિતમાનસ - તુલસીદાસ
પહ્માવત - મુહમ્મદ જાયસી
હિતોપદેશ - પંડિત નારાયણ
કામસૂત્ર - વાત્સાયન
હર્ષચરિત - બાણભટ્ટ
મેઘદૂત - કાલિદાસ
ચરકસંહિતા - ચરક
નાટ્યશાસ્ત્ર - ભરતમૂનિ
રામાયણ - વાલ્મિકી
શૃંગારશતક - ભર્તુહરી
અષ્ટાધ્યાયી - પાણીનિ
મહાભાષ્ય - પતંજલિ