રાસાયણિક પદાર્થના અણુસૂત્રો
ક્રમ
|
રાસાયણિક પદાર્થનું નામ
|
અણુસૂત્ર
|
1
|
પાણી
|
H2O
|
2
|
ભારે પાણી
|
D2O
|
3
|
કાર્બન ડાયોક્સાઇડ
|
CO2
|
4
|
કાર્બન મોનોક્સાઇડ
|
CO
|
5
|
ધોવાના સોડા (સોડિયમ કાર્બોનેટ)
|
Na2CO3
|
6
|
ખાવાના સોડા (સોડિયમ બાયકાર્બોનેટ)
|
NaHCO3
|
7
|
કોસ્ટિક સોડા (સોડિયમ હાઇડ્રોક્સાઇડ)
|
NaOH
|
8
|
ખાવાનું મીઠું (સોડિયમ ક્લોરાઇડ )
|
NaCl
|
9
|
ચીલી સોલ્ટ પીટર(સોડિયમ નાઇટ્રેટ)
|
NaNO3
|
10
|
જીપ્સમ (કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ)
|
CaSO4.2H2O
|
11
|
પ્લાસ્ટર ઓફ પેરીસ
(કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ)
|
(CaSO4)2H2O
|
12
|
પોટેશ્યમ પરમેંગેનેટ
|
KMnO4
|
13
|
ડોલોમાઇટ
|
MgCO3.CaO
|
14
|
ગ્લુકોઝ
|
6C6H12O6
|
15
|
ક્લોરોફોર્મ
|
CHCl3
|
16
|
હાસ્ય વાયુ
|
N2O
|
17
|
હાઇડ્રોજન પેરોક્સાઇડ
|
H2O2
|
18
|
સોડિયમ થાયોસલ્ફેટ
|
Na2S2O3.5H2O
|
19
|
બોરીક એસિડ
|
H3BO3
|
20
|
જળવાયુ
|
CO+H2
|
21
|
બોરેક્સ
|
Na2B4O7.10H2O
|
22
|
સિંદૂર
|
Pb3O4
|
23
|
નાઇટ્રીક એસિડ
|
NHO3
|
24
|
સલ્ફ્યુરિક એસિડ
|
H2SO4
|
25
|
હાઇડ્રોક્લોરિક એસિડ
|
HCl
|
26
|
ઈથેનોઈક એસિડ
|
CH3COOH
|
27
|
ફોર્મિક એસિડ
|
HCOOH
|
28
|
એસિટીક એસિડ
|
CH3COOH
|
29
|
બેન્ઝોઇક એસિડ
|
C6H5COOH
|
30
|
ફોસ્ફીન
|
PH3
|
31
|
યુરિયા
|
CO(NH2)2
|
32
|
બ્લીચીંગ પાઉડર
|
CaOCl2
|
33
|
સિલ્વર નાઇટ્રેટ
|
AgNO3
|
34
|
સિલ્વર બ્રોમાઇડ
|
AgBr
|
35
|
ઝિંક ક્લોરાઇડ
|
ZnCl2
|
36
|
એમોનિયમ ક્લોરાઇડ
|
NH4Cl
|
37
|
કેલ્શિયમ ક્લોરાઇડ
|
CaCl2
|
38
|
કેલ્શિયમ કાર્બોનેટ (ચૂનાનો પથ્થર)
|
CaCO3
|
39
|
કેલ્શિયમ ઑક્સાઇડ (કળીચૂનો)
|
CaO
|
40
|
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ (ચૂનાનું પાણી)
|
Ca(OH)2
|
41
|
કોપર સલ્ફેટ
|
CuSO4
|
42
|
ફેરસ સલ્ફેટ
|
FeSO4
|
43
|
ઝિંક સલ્ફેટ
|
ZnSO4
|
44
|
મીથેન
|
CH4
|
45
|
ઇથેન
|
C2H6
|
46
|
પ્રોપેન
|
C3H8
|
47
|
બ્યુટેન
|
C4H10
|
48
|
ઇથિલીન
|
C2H4
|
49
|
એસિટીલીન
|
C2H2
|
50
|
એનેલીન
|
C6H5NH2
|
51
|
બેન્ઝિન
|
C6H6
|
52
|
ક્લોરોફોર્મ
|
CHCL3
|
53
|
એસિટોન
|
CH3COCH3
|
54
|
ફોર્માલ્ડીહાઇડ (મિથેનાલ)
|
HCHO
|
55
|
બેન્ઝીન સલ્ફોનીક એસિડ
|
6C6H5SO3H
|
56
|
મિથાઇલ હાઇડ્રેઝીન
|
CH3NH NH2
|
57
|
ઇપ્સમ સોલ્ટ
|
MgSO4. 7H2O
|
58
|
સાબુ
|
C15H31COONa
|
59
|
મેગ્નેશિયમ કાર્બોનેટ
|
MgCO3
|
60
|
મિથાઇલ આલ્કોહોલ (મિથેનોલ)
|
CH3OH
|
61
|
ઇથાઇલ આલ્કોહોલ (ઇથેનોલ)
|
C2H5OH
|
62
|
સિલીકા (સિલીકોન ડાયોક્સાઇડ)
|
SiO2
|
63
|
બૉક્સાઇટ
|
Al2O3
|
64
|
ઑલિયમ
|
H2S2O7
|
65
|
સલ્ફર ડાયોક્સાઇડ
|
SO2
|
66
|
સલ્ફર ટ્રાયોક્સાઇડ
|
SO3
|
67
|
મેંગેનીઝ ડાયોક્સાઇડ
|
MnO2
|
68
|
એમોનિયા
|
NH3
|