!…બોલો ઓમ નમ: શિવાય…!
કૈલાસમાં બેઠા શિવ – શિવા
બોલો ઓમ નમ: શિવાય
ભોલાનાથનું ડમરૂ વાગે
બોલો ઓમ નમ: શિવાય
જટામાં શોભે ગંગા મૈયા
બોલો ઓમ નમ: શિવાય
ત્રિશુલધારી હર હર ભોલે
બોલો ઓમ નમ: શિવાય
ચન્દ્ર શોભે શિવજી શિરે
બોલો ઓમ નમ: શિવાય
સર્પધારી દેવાધિદેવ
બોલો ઓમ નમ: શિવાય
રૂદ્રધારી ભોલે શંકર
બોલો ઓમ નમ: શિવાય
વિષધારી નિલકંઠ
બોલો ઓમ નમ: શિવાય
પાર્વતીપતિ હર હર ભોલે
બોલો ઓમ નમ: શિવાય
બાર જ્યોતિર્લિંગ
- સોમનાથ -સૌરાષ્ટ્રમાં પ્રભાસપાટણ,વેરાવળ(ગુજરાત)
- મલ્લિકાર્જુન - કૃષ્ણા નદીનાં કાંઠે,શ્રી શૈલ (આંધ્રપ્રદેશ)
- કેદારનાથ -હિમાલયમાં,ગઢવાલ પાસે (ઉત્તરપ્રદેશ)
- વિશ્વેશ્વર -કાશી (ઉત્તરપ્રદેશ)
- રામેશ્વર - સેતુબંધ (તમિલનાડુ)
- મહાકાલ - ઉજ્જૈન (મધ્યપ્રદેશ)
- ત્ર્યંબકેશ્વર - નાસિક (મહારાષ્ટ્ર)
- ઓમકાર - નર્મદા કાંઠે,માંધાતા (મધ્યપ્રદેશ)
- ભીમાશંકર - સહ્યાદ્રી (મહારાષ્ટ્ર)
- ધૃણેશ્વર - વેલૂર (મહારાષ્ટ્ર)
- નાગનાથ - ઔઢા (મહારાષ્ટ્ર)
- વૈધનાથ - પરલી (મહારાષ્ટ્ર)