
દરેક વિદ્યાર્થી, શિક્ષક અથવા શિક્ષણ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિને kachhua.com સાથે અને એકબીજા સાથે જોડવા.
વિદ્યાર્થીઓ માટે એક નવો વિકલ્પ
હવે શીખવું બન્યું ખુબ સરળ.
થોડા પૈસા માં ઘણું બધું.
મારો મોબાઈલ બન્યો મારો ક્લાસ રૂમ.
દર રોજ ટેસ્ટ દર રોજ પ્રેક્ટિસ.
એક ઓન લાઈન ટેસ્ટ પુરા પડતી વેબસાઈટ ( એપ્લીકેશન ) ,જેમાં તમારે એક
એકાઉન્ટ બનાવવાનું અને ત્યાર બાદ તમારી જરૂરિયાત મુજબ PIN CARD ની મદદ થી
કોર્ષ સબસ્ક્રાઈબ કરવાનો રહેશે અને ત્યાર બાદ તમને તમારા ખાતા માં
રોજ 1 ટેસ્ટ મળશે જે MCQ પ્રકાર નો રહેશે અને ટેસ્ટ આપ્યા બાદ તેનું પરિણામ
તમે બીજા દિવસે જોઈ શકશો, તેમજ સાચા વિસ્તૃત જવાબો અને તમારો રેન્ક પણ
જાણી શકશો..
અગાઉ આપેલા ટેસ્ટ તમે ફરી ઈચ્છો તેટલી વાર આપી શકો છો..