આજનો વિચાર
KwordQuiz - આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે, કે લોકો સાચું મનમાં બોલે છે, અને… ખોટું બુમો પાડી ને બોલે છે…!!!
KwordQuiz નીચેની લિંકથી
ડાઉનલોડ કરો
“KwordQuiz” ડાઉનલોડ કરી તમારા
કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરો અને નીચે મુજબ અનુસરો
- ·KwordQuiz ની વિન્ડોમાં Editmenu માં બે કોલમની સ્પ્રેડશીટમાં “Column-1”નો પ્રથમ Cell સિલેકટ થયેલો જોવા મળશે.
- · ટાઈપ કરેલ Text ને કોપી કરી Column-1ના પ્રથમ Cell માં કોપી કરીને Column-2 ના પ્રથમ Cell માં પેસ્ટ કરો અને Enter આપો એટલે Column-1 નો દ્વિતીય Cell સિલેક્ટ થશે.આ પ્રમાણે તમારે તૈયાર કરવાનો હોય તે ક્વિઝ કરી શકાય.
- “Multiple Choice”પર કર્સર લઈ જઈને ક્લિક કરતાં બાજુમાં એક વિન્ડો ખૂલશે.
- ·Column-1 પ્રશ્નના જવાબ માટે Column-2માં ત્રણ વિકલ્પ આપેલ છે,કોઈ એક જવાબ સિલેક્ટ કરીને chek પર ક્લિક કરતાં જવાબ સાચો છે કે ખોટો છે,અને નવો પ્રશ્ન સ્ક્રીન પર જોવા મળશે.
- ·બધા પ્રશ્નોની ક્વિઝ પૂરી થાય ત્યારે સ્ક્રીન પર પ્રશ્નો, કેટલા સાચા અને કેટલા ખોટાની “Summary”જોવા મળશે.
- વિન્ડોની જમણી બાજૂ પર આવેલ “Restart”બટન પર ક્લિક કરતાં ક્વિઝ પુનઃ શરૂ થાય છે પરંતુ સાચા જવાબ સિવાયના વિકલ્પો બદલાઈ જાય છે.
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય
(કેજીબીવી) ના શિક્ષકો માટે ભરતી માટે નીચે આપેલી લિંક ઓપન કરી ફોર્મ ભરી શકશે.
Recruitment KGBV મહિલા શિક્ષકોની ભરતી.http://www.ssagujarat.org/