HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

16 જૂન, 2014

http://www.jacpcldce.ac.in/ 



ધો-9નો પ્રવેશોત્સવ 

પ્રવેશોત્સવના ટાઇટલ સોંગ સાથે બાળકો 
મામલતદાર શ્રીમતી કોમલબેન સાહેબ તથા ચેરપર્સન મહિલા આયોગ 
મામતલદાર શ્રીમતી કોમલબેન સાહેબ-વિરપુર 
પ્રમુખશ્રી એન.એમ.ત્રિવેદી સાહેબ તથા આચાર્યશ્રી કે.બી.પટેલ 
આચાર્યશ્રી કે.બી.પટેલ તથા વિરપુર મામલતદાર સાહેબ શ્રીમતી કોમલબેન 
બાળકોને પ્રવેશ આપતા વિરપુર મામલતદાર શ્રીમતી કોમલબેન 
મહિલા આયોગ ચેરપર્સન શ્રીમતી લીલાબેન અંકોલિયા 
મંત્રીશ્રી આર.આર.પટેલ સાહેબ -પ્રવેશોત્સવ-2014 ઉપસ્થિત 
ધો-9ના બાળકોને પ્રવેશોત્સવ આપતા મહિલા ચેરપર્સન 
કેળવણી મંડળના મંત્રીશ્રી આર.આર.પટેલ સાહેબ 
ધો-9ની બહેનોને પ્રવેશોત્સવ આપતા મહિલા ચેરપર્સન 
પ્રવેશોત્સવમાં ઉપસ્થિત ગામની મહિલાઓ 

Get Update Easy