HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

26 મે, 2014

TAT for Higher Secondary Examination 2014 Question Paper (25-05-2014)
 Click Here Updated on 25-05-2014  (With Solution)
 
આરોગ્ય વર્ધક ઉપચાર -સ્વાસ્થ્ય માટે 
 
-ગાયનુ ઘી અને મધનુ મિશ્રણ તથા ત્રિફળાનુ એક સાથે સેવન કરવુ આંખો માટે વરદાન રુપ છે. સંયમ સાથે નિયમિત રીતે તેનો પ્રયોગ કરવાથી આંખના રોગ પણ દૂર થાય છે. ઘડપણમાં પણ ચશ્મા નથી આવતા.
-ત્રિફળા વાળ માટે લાભદાયક છે. ત્રિફળા પાણીમાં રાત્રે ભીંજવી રાખી સવારે તે પાણીથી વાળ ધુઓ. વાળ કાળા, ઘનિષ્ઠ, ચમકદાર અને લાંબા થશે, વાળ કસમયે સફેદ નહીં થાય.
ડાયાબિટીસમાં લાજવાબ ઈલાજઃ-
ડાયાબિટીસના ઉપચારમાં ત્રિફળા ખૂબ જ ઉપયોગી અને અસરકારક છે. તે પેન્ક્રિયાસને ઉત્તેજીત કરવામાં મદદ કરે છે જેનાથી ઈન્સ્યુલિન પેદા થાય છે.
શરીરમાં ઈન્સ્યુલિનની ઉચિત માત્રા શર્કરાના સ્તરને ટકાવી રાખ છે. તેનો સ્વાદ ખૂબ જ કડવો હોય છે.
આગળ વાંચો કેવી રીતે બનાવશો ત્રિફળા....ઘરે...
હરડઃ તેનુ તુલના આયુર્વેદમાં માતાના દૂધની સમાન ગણવાઈ છે. તે શરીરના વાત દોષથી મુક્તિ અપાવે છે. મોતિયાબિંદથી પણ બચાવે છે. હરડે ત્વચાની જલનને અને જખમોને પણ શાંત કરે છે. તે દિલ, દિમાગ માટે ટોનિકની જેમ કામ કરે છે અને વાત દોષને પણ સંતુલિત કરે છે.
આંમળાઃ આમળા એક શ્રેષ્ઠ એન્ટી ઓક્સિડેન્ટની જેમ કામ કરે છે. એટલા માટે જવાની બનાવી રાખે છે. તે શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. પિત્ત દોષોમાં લાભકારી આંમળા પેટમાં આમળાને સંતુલિત કરે છે, પાંચનને નિંયત્રિત કરવામાં મદદરૂપ કરે છે અને મહાવરીને સંતુલિત કરે છે. એમાં સંતરાની સરખામણીમાં વધુ વિટામીન સી હોય છે.
બહેડાઃ કફની સમસ્યામાં આ ખૂબ જ લાભકારી છે અને તે લિવર અને આંખોને પોષણ પ્રદાન કરે છે. તે વાળને પણ પોષણ આપી તેને જડથી મજબૂત બનાવે છે.
કેવી રીતે બનાવશો ત્રિફળા મિશ્રણઃ
-આ મિશ્રણ બનાવવા માટે ત્રણ ફળોને બરાહર માત્રામાં ઝૂણી પીસી લો પછી તેને કપડાથી ગળી લો.
રાત્રે નવશેકા પાણીની સાથે ત્રિફળા લેવાથી કબજિયાત નથી રહેતી.
-ત્રિફળાના ઉકાળો બનાવી ઘાવ ધોવાથી એલોપેથિક એન્ટસેપિટ્કની જરૂર નથી રહેતી. ઘાવ જલદી ભરાઈ જાય છે.
-આ ચૂર્ણના નિયમિત સેવનથી નબળાઈ દૂર થાય છે.
-ત્રિફળાના નિયમિત સેવનથી લાંબા સમય સુધી રોગો દૂર થાય છે. સમાન માત્રામાં મિકસ કરીને પીસી લો.
-ત્રિફળા અને તેનુ ચૂર્ણ ત્રણ દોષ એટલે કે વાત,પિત્ત અને કફને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
-ત્રિફળાના પણીમાં મધ મિકસ કરીને પીવાથી જાડાપણુ દૂર થાય છે.
ત્રિફળાને મધની સાથે લેવાથી રક્તવાહિનીઓ લચીલી બને છે, જેનાથી રક્ત પ્રવાહ આસાન બને છે. ચહેરાની કરચલીઓ દૂર થાય છે. મોટી ઉંમરે પણ દિલને મજબૂત રાખે છે. વૃદ્ધાવસ્થામાં પ્રોસ્ટેટ ગ્લેન્ડ વધી જાય છે ત્યારે મૂત્ર બંધ થઈ જાય છે. આ બધી સમસ્યાઓને હલ તેમાં રહેલો છે.

Get Update Easy