HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

14 મે, 2014

  સુચના
વિધ્યાસહાયકની ભરતી માટે અહી ક્લિક કરો    
    જીલ્લા શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓ (ધોરણ ૧ થી ૫) માં વિદ્યાસહાયકોની ૨૦૦૦ જગ્યાઓ માટે ઉમેદવારોની કામચલાઉ મેરીટ યાદી ૧૭-૦૫-૨૦૧૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે. 
Joint Entrance Examination JEE (Main) - 2014 CENTRAL BOARD OF SECONDARY EDUCATION CLIK HERE
  ગુજરાત રાજય માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલ ધો. ૧૨ સાયન્‍સ તેમજ ૮ મે ના લેવાયેલ ગુજકેટની પરીક્ષાનું પરીણામ આગામી તા. ૨૩ મી મે ના બોર્ડ દ્વારા જાહેર થશે.
પ્રજ્ઞા તાલીમ આર.પી તાલીમ 22 થી 24 મે દરમ્યાન યોજાશે.

Get Update Easy