HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

22 મે, 2014

ગરવી ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં કેબિનેટમાં કોને ક્યું ખાતું ફાળવાયું?

આજનો વિચાર 

સબંધ અને સંપતિ, મુઠ્ઠી ભરો તો રેતી છે….. અને જો વાવતા રહો તો ખેતી છે

 

જાણી લો...ગરવી ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં કેબિનેટમાં કોને ક્યું ખાતું ફાળવાયું?



ક્રમ
નામ અને હોદ્દો
વિષય ફાળવણીની વિગતો

મુખ્યમંત્રીશ્રી

1
આનંદીબેન પટેલ
સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ ઉદ્યોગ, ગૃહ, ક્લાઇમેટ ચેન્જ, બંદરો, માહિતી પ્રસારણ, નર્મદા, કલ્પસર, મહેસુલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ, તમામ નીતિઓ અને કોઇ મંત્રીશ્રીઓને ન ફાળવેલ હોય તેવી તમામ બાબતો.

કેબિનેટ કક્ષાનાં મંત્રીઓ

2
નિતીનકુમાર રતિલાલ પટેલ
આરોગ્ય,તબીબી શિક્ષણ, પરિવાર કલ્યાણ, માર્ગ અને મકાન, પાટનગર યોજના, વાહન વ્યવહાર
3
રમણલાલ ઇશ્વરલાલ વોરા
સામાજિક ન્યાય અને અધિકારીતા (અનુસૂચિત જાતિઓનું ક્લ્યાણ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત)
4
ભુપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા
શિક્ષણ (પ્રાથમિક,માધ્યમિક,પ્રૌઢ), ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષ, અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો, સાયન્સ - ટેકનોલોજી
5
સૌરભ પટેલ
નાણા,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, ખાણ ખનિજ, કુટિર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ,છાપકામ અને લેખન સામગ્રી, આયોજન, પ્રવાસન, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર
6
ગણપતભાઇ વેસ્તાભાઇ વસાવા
વન અને પર્યાવરણ, આદિજાતિ વિકાસ, વૈધાનિક અને સંસદીય બાબતો
7
બાબુભાઇ ભીમાભાઇ બોખીરિયા
જળ સંપત્તિ (કલ્પસર સિવાય), પાણી પુરવઠો, ક્રૃષિ, સહકાર, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધન

રાજ્યકક્ષાનાં મંત્રીશ્રીઓ

8
દિલીપકુમાર વીરાજી ઠાકોર
સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ, શ્રમ અને રોજગાર
9
વસુબેન નરેન્દ્રભાઇ ત્રિવેદી
મહિલા અને બાળ કલ્યાણ(સ્વતંત્ર હવાલો), ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ
10
પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા
કાયદો અને ન્યાયતંત્ર, દેવસ્થાન,યાત્રાધામ વિકાસ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો) અને વૈધાનિક અને સંસદીય બાબતો
11
છત્રસિંહ પૂંજાભાઇ મોરી
અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહકોની બાબતો
12
જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમાર
માર્ગ અને મકાન, પાટનગર યોજના
13
રજનીકાંત સોમાભાઇ પટેલ
ગૃહ, પોલીસ આવાસો, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહરક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી, આબકારી
14
ગોવિંદભાઇ ઉકાભાઇ પટેલ
કૃષિ અને પાણી પુરવઠો, વન અને પર્યાવરણ
15
નાનુભાઇ ભગવાનભાઇ વાનાણી
રમત-ગમત,યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (સ્વતંત્ર હવાલો), જળસંપત્તિ (કલ્પસર સિવાય), શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ)
16
જયંતિભાઇ રામજીભાઇ કવાડિયા
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ (તમામ સ્વતંત્ર હવાલો)
17
શંકરભાઇ લગધીરભાઇ ચૌધરી
આરોગ્ય અને પરિવાર કલ્યાણ, વાહન વ્યવહાર, શહેરી ગૃહ નિર્માણ
18
તારાચંદ જગસીભાઇ છેડા
કુટિર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ અને ગૌસંવર્ધન
19
જયેશકુમાર વિઠ્ઠલભાઇ રાદડિયા
પ્રવાસન, નાગરિક ઉડ્ડયન
20
બચુભાઇ મગનભાઇ ખાબડ
પશુપાલન અને મસ્ત્યોદ્યોગ
21
કાંતિભાઇ રેશમાભાઇ ગામીત
આદિજાતિ વિકાસ


Get Update Easy