ધો. ૧ થી પના પ્રાઇમરી શાળાઓમાં શિક્ષકોની ભરતી માટેની પરીક્ષા ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET-1) માહિતી સંભવિત તારીખો જાહેર કરાઇ છે. રાજય પરીક્ષા બોર્ડની મીટીંગ્માં થયેલી ચર્ચા મુજબTET-1 ૩જી ઓગસ્ટે જયારે TET-2 ર૦ મી જુલાઇએ અને હેડ માસ્ટર માટેની TET ૧૭મી ઓગસ્ટે લેવાશે એવી શકયતાઓ છે. પરીક્ષાની આ તારીખો સંભવિત છે. પરંતુ પરીક્ષાની તારીખની સત્તાવાર જાહેરાત હવે પછી કરાશે.