HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

3 એપ્રિલ, 2014

લેખક અને ઉપનામ



લેખક અને ઉપનામ
·         પ્રેમસખિ - પ્રેમાનંદ સ્વામી
·         અઝિઝ - ધનશંકર ત્રિપાઠી
·         અદલ - અરદેશર ખબરદાર
·         અનામી - રણજિતભાઈ પટેલ
·         અજ્ઞેય - સચ્ચિદાનંદ વાત્સ્યાયન
·         ઉપવાસી - ભોગીલાલ ગાંધી
·         ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
·         કલાપી - સુરસિંહજી ગોહિલ
·         કાન્ત - મણિશંકર ભટ્ટ
·         કાકાસાહેબ - દત્તાત્રેય કાલેલકર
·         ઘનશ્યામ - કનૈયાલાલ મુનશી
·         ગાફિલ - મનુભાઈ ત્રિવેદી

·         ચકોર - બંસીલાલ વર્મા
·         ચંદામામા - ચંદ્રવદન મેહતા
·         જયભિખ્ખુ - બાલાભાઈ દેસાઈ
·         જિપ્સી - કિશનસિંહ ચાવડા
·         ઠોઠ નિશાળીયો - બકુલ ત્રિપાઠી
·         દર્શક - મનુભાઈ પંચોળી
·         દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી - રામનારાયણ પાઠક
·         ધૂમકેતુ - ગૌરીશંકર જોષી
·         નિરાલા - સૂર્યકાન્ત ત્રિપાઠી
·         પતીલ - મગનલાલ પટેલ
·         પારાર્શય - મુકુન્દરાય પટણી
·         પ્રાસન્નેય - હર્ષદ ત્રિવેદી
·         પ્રિયદર્શી - મધુસૂદેન પારેખ
·         પુનર્વસુ - લાભશંકર ઠાકર
·         પ્રેમભક્તિ - કવિ ન્હાનાલાલ
·         ફિલસુફ - ચીનુભઈ પટવા
·         બાદરાયણ - ભાનુશંકર વ્યાસ
·         બુલબુલ - ડાહ્યાભાઈ દેરાસરી
·         બેકાર - ઈબ્રાહીમ પટેલ
·         બેફામ - બરકતઅલી વિરાણી
·         મકરંદ - રમણભાઈ નીલકંઠ
·         મસ્ત, બાલ, કલાન્ત - બાલશંકર કંથારિયા
·         મસ્તકવિ - ત્રિભુવન ભટ્ટ
·         મૂષિકાર - રસિકલાલ પરીખ
·         લલિત - જમનાશંકર બૂચ
·         વનમાળી વાંકો - દેવેન્દ્ર ઓઝા
·         વાસુકિ - ઉમાશંકર જોષી
·         વૈશંપાયન - કરસનદાસ માણેક
·         શયદા - હરજી દામાણી
·         શિવમ સુંદરમ્ - હિંમતલાલ પટેલ
·         શૂન્ય - અલીખાન બલોચ
·         શૌનિક - અનંતરાય રાવળ
·         સત્યમ્ - શાંતિલાલ શાહ
·         સરોદ - મનુભાઈ ત્રિવેદી
·         સવ્યસાચી - ધીરુભાઈ ઠાકોર
·         સાહિત્ય પ્રિય - ચુનીલાલ શાહ
·         સેહેની - બળવંતરાય ઠાકોર
·         સુધાંશુ - દામોદર ભટ્ટ
·         સુન્દરમ્ - ત્રિભુવનદાસ લુહાર
·         સોપાન - મોહનલાલ મેહતા
·         સ્નેહરશ્મિ - ઝીણાભાઈ દેસાઈ
·         સહજ - વિવેક કાણે

Get Update Easy