સરકારી કર્મચારીઓને ૧૦૦ ટકા મોંઘવારી ભથ્થુ રોકડમાં ચૂકવાશે
રાજય સરકારના કર્મચારીઓના મોંદ્યવારી ભથ્થાંમાં ૧૦ ટકા વધારો કરવાની દરખાસ્તને કેન્દ્રીય ચૂંટણી પંચે મંજૂરી આપતાં ગુજરાત સરકારના ૩.૭૫ લાખ પેન્શનર અને આશરે પાંચ લાખ મળી કુલ ૮.૭૫ લાખ કર્મચારીઓને ચૂંટણીના સમયે ચાંદી થઈ ગઈ છે. કર્મચારીઓને હાલમાં ૯૦ ટકા મોંઘવારી ભથ્થું મળે છે, ૧૦ ટકાના વધારા સાથે ભથ્થું ૧૦૦ ટકા, એટલે કે બેઝીક જેટલું જ મળશે અને સરકારની તિજોરી પર વર્ષે રૂ. ૧૩૦૦ કરોડનો બોજો પડશે. રાજય સરકાર તમામ કર્મચારીઓ-પેન્શનરોને ૧ જાન્યુઆરી, ૨૦૧૪ની પશ્ચાતવર્તી અસરથી ભથ્થું-એરિયર્સ રોકડમાં ચૂકવશે.