HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

30 જાન્યુઆરી, 2014

પ્રજાસત્તાક દિન(ગણતંત્ર દિન)ની શાળામાં ઉજવણી

પ્રજાસત્તાક દિન(ગણતંત્ર દિન)ની શાળામાં ઉજવણી
ગણતંત્ર દિનમાં શાળાના આચાર્ય તથા ગ્રામજનો 
કેળવણી મંડળના પ્રમુખ શ્રી એન.એમ.ત્રિવેદી ગાર્ડ ઓફ ઓનરમાં 
શાળાના આચાર્ય શ્રી કે.બી.પટેલ ગણતંત્ર દિન ની ઉજવણીને સંબોધન કરતાં 
શાળાના બાળકો ગણતંત્રની ઉજવણીમાં 
ગ્રામજનોની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી આચાર્ય શ્રી કે.બી.પટેલ 
શાળાના આચાર્ય શ્રી કે.બી.પટેલનું પ્રજાસત્તાક દિનની ઉજવણીનું પ્રસંગોપાત પ્રવચન

Get Update Easy