HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

28 ડિસેમ્બર, 2013

RUN FOR UNITY માં શાળાના બાળકો સાથે

RUN FOR UNITY માં શાળાના બાળકો સાથે

અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યું ઓફ યુનિટી ના કાર્યક્રમમાં 
 RUN FOR UNITY ના કાર્યક્રમમાં તાલુકાના મામલતદાર સાહેબ તથા મહિલા ચેરપર્સન અને તાલુકાનાં અગ્રગણ્ય સદસ્યાઓની હાજરીમાં -કૃષક અભ્યુદય વિધ્યામંદિરના બાળકો સાથે કાર્યક્રમ સંપન્ન થયો. 
શાળાના બાળકો સાથે આચાર્ય શ્રી કે.બી.પટેલ તથા સ્ટાફ પરિવાર 
કૃષક પરિવાર 
મામલતદાર સાહેબ -વિરપુર 
શ્રી આર.એસ.કોટવાલ સાથે આચાર્ય શ્રી કે.બી.પટેલ 
શ્રી આર.ડી.રાઠોડ,એસ.કે.પંડ્યા સાથે આચાર્ય કે.બી.પટેલ
શાળાના આચાર્યશ્રી કે.બી.પટેલ  સાથે સ્ટાફ મિત્રો અને બાળકો 
કારોબારી અધ્યક્ષ શ્રી પ્રદીપભાઇ શેઠ સાથે આચાર્ય શ્રી કે.બી.પટેલ 
આચાર્યશ્રીઓ -વિરપુર 
હોમગાર્ડના યુવાનો 

Get Update Easy