HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

24 ડિસેમ્બર, 2013

પરિચય

MY PROFILE
  • પૂરું નામ : પટેલ કનુભાઈ બી.
  • સરનામું : 27,યોગેશ્વર પાર્ક ,વિરપુર ,તા: વિરપુર ,જી.ખેડા (388260) 
  • ઇ-મેઇલ -kbp165@gmail.com
  • પ્રિન્સિપાલ દેસાઇ સી.એમ.હાઈસ્કૂલ,વિરપુર તા.વિરપુર,જી.મહીસાગર
  • લાયકાત બી.એસ.સી.એમ.એડ.
  • રેસોર્સ પરસન્સ તરીકે (ગણિત/વિજ્ઞાન)-કર્મયોગી તાલીમ
  • શોખ : હસ્તલેખિત અંક બનાવવા,વાંચન,કમ્પ્યુટર ક્ષેત્રે નવી જાણકારી મેળવવી,ક્રિકેટ રમવી,નવા મિત્રો બનાવવા
  • શૈક્ષણિક અનુભવ : 28 વર્ષ

Get Update Easy